મોરબી જીલ્લા પંચાયતના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા નિમણુંક કરાઈ…
તાજેતરમાં જ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોરબી જીલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો હતો જેથી કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો જેથી આજે મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા, ઉપનેતા…
મશાયખી મોમીન યુથ કાઉન્સિલ ઓફ વાંકાનેર દ્વારા વાંકાનેરના નાગરિકો માટે મીની એમ્બ્યુલન્સ અર્પણ કરાઈ….
આ એમ્બ્યુલન્સ સેવા ફક્ત નોન ઈમરજન્સી સેવા માટે વાંકાનેર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માટે કાર્યરત રહેશે… વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય મર્હુમ મુશર્રફઅલી સૈયદની યાદીમાં મશાયખી મોમીન યુથ કાઉન્સિલ…
મોરબી ખાતે શિક્ષકો માટે જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કરાશે….
મોરબીની વી.સી. ટેકનિકલ હાઇસ્કૂલ ખાતે ૧૭ જૂને કેમ્પ યોજાશે : ફેર બદલી કેમ્પમાં જરુરી આધાર પુરાવા સાથે હાજર રહેવા અનુરોધ… જિલ્લા ફેર બદલીથી મોરબી જિલ્લામાં આવવા માંગતા અને અન્ય જિલ્લા/નગર…
Happy Birthday : વાંકાનેર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અજયભાઈ વિંજવાડીયાનો આજે જન્મદિવસ….
વાંકાનેર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અને વાંકાનેર કોળી સમાજના યુવા આગેવાન એવા અજયભાઈ વિંજવાડીયાનો આજે જન્મદિવસ છે. અજયભાઈની ખુબ જ નાની ઉંમરમાં વાંકાનેર તાલુકા પંચાયતની માટેલ સીટ પરથી જંગી લીડ સાથે…
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર પર ત્રણ શખ્સોનો હુમલો….
વાંકાનેરના ઢુવા ગામ નજીક જુના મનદુઃખનો ખાર રાખી ગાડીમાં આવેલા ત્રણ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી…
વાંકાનેરની ન્યુ ગુલશન પાર્ક સોસાયટીમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે નિર્માણ પામતા 2 & 3 BHK લક્ઝરિયસ બંગ્લોઝ માટે બુકિંગ ઓપન…
સંપુર્ણ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં નિર્માણ પામેલ ન્યુ ગુલશન પાર્ક સોસાયટીમાં બનતા 2 & 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝ માટે વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ શરૂ… વાંકાનેર શહેરની તદ્દન નજીક ચંદ્રપુર…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં…
વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ ખોડીયાર સોસાયટી નજીક સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને વાંકાનેર શહેર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યા હતા જે તમામ આરોપીઓ સામે વાંકાનેર પોલીસમાં…
વાંકાનેર તાલુકાના લુણસર ગામે જમીનની લેતીદેતી મામલે મારામારી, ફરિયાદ દાખલ…
વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતે જમીનની વેચાણથી લેતીદેતી મામલે બે શખ્સોએ યુવાન અને મહિલાને માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં યુવાનના પિતાની ફરીયાદ પરથી વાંકાનેર તાલુકા પોલીસે બે…
વાંકાનેર તાલુકાના લુણસર ગામ નજીકથી 11 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો…
વાંકાનેર તાલુકાના લુણસર ગામના જાપા નજીકથી નંબર પ્લેટ વગરના બાઈક લઈને શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક યુવાનને રોકીને પોલીસે તલાસી લેતાં તેની પાસેથી 11 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો…
વાંકાનેર : ભેરડા ગામ નજીકથી બાઇક પર દેશી દારૂની ખેપ મારવાં નિકળેલા બે ઝડપાયા….
વાંકાનેર તાલુકાના ભેરડા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બાઇક પર દેશી દારૂની ખેપ મારવાં નિકળેલા બે શખ્સોને 100 લીટર દેશીદારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની…