તાજેતરમાં જ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મોરબી જીલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થયો હતો જેથી કોંગ્રેસને વિપક્ષમાં બેસવાનો વારો આવ્યો હતો જેથી આજે મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા, ઉપનેતા અને દંડકની નિમણુક ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવી છે….
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા મોરબી જીલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા તરીકે મોરબીની ૧૮-રવાપર સીટના સભ્ય નયનભાઈ અઘારા, ઉપનેતા તરીકે વાંકાનેરની ૧૨-મહિકા સીટના સભ્ય નવઘણભાઈ મેઘાણી અને દંડક તરીકે હળવદની ૨૨- ટીકર(રણ) સીટના સભ્ય સરોજબેન પટેલની નિમણુક કરવામાં આવી છે….
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly