Category: ટંકારા

મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ (GRD) તથા સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી 338 જગ્યાઓ પર ભરતી કરાશે…

મોરબી જિલ્લા ખાતે ગ્રામ રક્ષક દળ તથા સાગર રક્ષક દળમાં માનદ સભ્યોની ખાલી જગ્યાની યોગ્ય લાયકાત અનુસાર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં ગ્રામ રક્ષક દળ…

ટંકારાના વિસ્તારમાંથી બાળકીનું અપહરણ કરનાર માસીને સુરતથી ઝડપી પાડતી વાંકાનેર સર્કલ તથા ટંકારા પોલીસ ટીમ….

વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તથા ટંકારા પોલીસ ટીમની સંયુક્ત ટીમે દસ વર્ષની સગીરાને મુક્ત કરાવી… ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી એક ૧૦ વર્ષની બાળકીનું તેની માસી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોય, જે…

ટંકારાના નગરનાકા નજીકથી મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડતી મોરબી એસઓજી ટીમ…

મોરબી એસઓજી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે ટંકારા શહેરના નગરનાકા નજીકથી રાજકોટ-મોરબી રોડ પરથી મેફેડ્રોન ડ્રગ્સ પાવડરના જથ્થા સાથે મૂળ અમદાવાદ અને હાલ મોરબી રહેતા એક શખ્સને ઝડપી…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લામાં પ્રથમ મોત, માળીયા નજીક હોનેસ્ટ હોટલ પાસે ફેબ્રીકેશનની છત માથે પડતા મહિલાનું મોત….

નાસ્તો કરવા બહાર નીકળેલ પતિ-પત્ની માથે હોનેસ્ટ હોટલ બહાર ફેબ્રીકેશનની છત પડતા દંપતી ખંડિત…. મોરબી જિલ્લામાં વાવાઝોડાના કારણે ઘણી જગ્યાએ નુકસાનીના બનાવો સામે આવ્યા બાદ હવે માળિયા નજીક આવેલ હોનેસ્ટ…

મોરબી જિલ્લામાં વાવાઝોડાના સ્થળાંતરિત અસરગ્રસ્તોને વ્યક્તિ દીઠ સહાયની રકમ કેશ ડોલ્સ ચૂકવાશે…

મહત્તમ પાંચ દિવસ માટે પુખ્ત વ્યક્તિને પ્રતિદિન રૂ. 100 અને બાળકને રૂ. 60ની રોકડ રકમની ચુકવણી કરાશે… મોરબી જીલ્લામાં વાવાઝોડાને પગલે વહિવટી તંત્ર દ્વારા ઘણાબધા વિસ્તારોમાંથી અસરગ્રસ્તોને તાત્કાલિક અસરથી સ્થળાંતરિત…

વાવાઝોડાના કારણે મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં બે દિવસની રજા જાહેર, આચાર્યો-શિક્ષકોને વાવઝોડાની કામગીરીમાં જોડાવવા સૂચના….

મોરબી જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ શાળાના આચાર્યને બે દિવસ શાળામાં રજા રાખવા જાણ કરવામાં આવી છે, જેમાં જણાવ્યું છે કે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાને…

મોરબી જિલ્લામાં આરટીઇ અંતર્ગત ધોરણ 1 માં પ્રવેશ માટે અરજી પ્રક્રિયા શરૂ….

શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે આગામી તા.૨૨ એપ્રિલ સુધી અરજી કરી શકાશે…. બાળકોને મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમ-2009 અન્વયે નબળા અને વંચિત જૂથોના બાળકોને શિક્ષણ મેળવવાનો…

મોરબી જિલ્લાના નાગરિકો માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાશે, 20 એપ્રિલ સુધીમાં વાંધા અરજી કરી શકાશે….

બુથ પર ન જવા માંગતા લોકો NVSP અને VHA નો ઉપયોગ કરી પોતાના હક-દાવા રજૂ કરી શકશે… મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અન્વયે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો…

મોરબી જિલ્લામાં આવતીકાલથી ધોરણ 10 તથા 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ….

સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં આવતીકાલે 14 માર્ચથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થનાર છે, ત્યારે જિલ્લા કલેક્ટરના વડપણ હેઠળ બનેલી શિક્ષણ સમિતિ દ્વારા આ બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ…

મોરબી જિલ્લાના તમામ ફાર્મસી/કેમીસ્ટોની દુકાનો પર 20 માર્ચ પહેલા CCTV કેમેરા લગાવવા ફરજીયાત….

મોરબી જિલ્લાના તમામ જથ્થાબંધ તેમજ છુટક દવાઓની દુકાનો ખાતે આગામી 20 માર્ચ પહેલા ફરજીયાત પણે CCTV કેમેરા લગાવવા અંગે મોરબી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે… રાષ્ટ્રીય…

error: Content is protected !!