Month: October 2023

વાંકાનેરના લિંબાળાથી ખાંભાળા સુધી પાણીની પાઇપલાઇનના કામનું ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું….

વાંકાનેર તાલુકાના લિંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટરમાં પાણીની પાઇપલાઇનના કામનું ધારાસભ્ય જીતુભાઇ સોમાણીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રૂ. 16 લાખના ખર્ચે થનાર આ કામના ખાતમુહૂર્તમાં વાંકાનેર…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેત જણસીની ઉતરાઇના સમયમાં ફેરફાર કરાયો…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેત જણસીઓની ઉતરાઈના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં આવતીકાલ બુધવારથી યાર્ડમાં ઉતરાઈનો સમય સાજે 7 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી રહેશે, જે અમલ આગામી આગામી…

થર્ડ ડિગ્રી ટોર્ચર કેસમાં પીએસઆઈ સોનારાને પડેલ ત્રણ વર્ષ શખ્ત કેદની સજા યથાવત્ રાખતી સુપ્રીમ કોર્ટ….

જુનાગઢના ભેંસાણ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા ફરિયાદીને ઢોર માર મારી, માથે ટકો કરી જાહેરમાં સરઘસ કાઢી કાળું મોઢું કરવાના કેસમાં સરેન્ડર કરવા સુપ્રીમ કોર્ટનું ફરમાન… જૂનાગઢ જિલ્લાના વિસાવદરના ભેંસાણ…

વાંકાનેર ખાતે લેડીઝ વેરના એકમાત્ર વિશાળ શો-રૂમ એવા દિલીપ સન્સ લાવ્યું છે દિવાળી સ્પે. ડિસ્કાઉન્ટ, લેડીઝ વેરની ખરીદી માટે આજે જ પધારો….

દિવાળી તહેવાર નિમિત્તે દિલીપ સન્સ : એક્સક્લુઝીવ ફેમિલી શોપ લાવ્યું છે એકદમ ફ્રેસ કલેક્શન સાથે અઢળક અને અવનવી વેરાયટીઓ…. વર્ષોથી ગ્રાહકોના વિશ્વાસનું પ્રતીક બનેલી વાંકાનેરના એકમાત્ર વિશાળ બ્રાન્ડેડ લેડીઝ વેરના…

ટ્રક અને પોલીસ જીપ વચ્ચે અકસ્માતમાં બે કોન્સ્ટેબલના મોત મામલે રૂ. 1.45 કરોડ વળતર ચૂકવવા હુકમ….

ધાંગધ્રા હાઇવે પર ટ્રાફિક ક્લિયર કરાવવા માટે રોંગસાઇડમાં જતી એક ઓન ડ્યુટી પોલીસ જીપને ટ્રક ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં બે કોન્સ્ટેબલના મોત થયા હતા જ્યારે અન્ય બે ઇજા પહોંચી…

વાંકાનેર નિવાસી જીવણભાઈ ખીમાભાઇ જાંબુકીયાનું દુઃખદ અવસાન, ગુરૂવારે બેસણું….

વાંકાનેર શહેરના રામકૃષ્ણ નગર (નવાપરા) ખાતે રહેતા જીવણભાઈ ગાડાવાળા (રેકડા વાળા) તરીકે ઓળખાતા જીવણભાઈ ખીમાભાઇ જાંબુકીયાનું તારીખ : 26/10/2023ને ગુરૂવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેથી સદગતનું બેસણું આગામી તા.…

આવતીકાલે વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે માત્ર રૂ. 300 માં ફુલ બોડી ચેકઅપ કેમ્પ તથા હાડકાંના નિષ્ણાત સર્જન ડોક્ટરની ખાસ ઓપીડ યોજાશે….

વાંકાનેર શહેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે દર મંગળવારે ફુલ બોડી ચેકઅપ કેમ્પ નિદાનનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત આવતીકાલે મંગળવારના રોજ માત્ર રૂ. 300માં એમ.ડી. પેથોલોજીસ્ટ દ્વારા ફુલ બોડી…

વાંકાનેર : પ્રેમ લગ્ન કરનાર યુવકને જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ…

વાંકાનેર શહેર ખાતે રહેતા એક યુવકે પ્રેમ લગ્ન કરેલ હોય, જે બાબતનો ખાર યુવકને બે શખ્સોએ ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી તેમજ એક શખ્સે યુવકના રીક્ષાનો કાચ તોડી…

વાંકાનેરના હશનપર ગામેથી સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયાં…

વાંકાનેર સીટી પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેરના હશનપર ગામ પોલીસે જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી…

આ.‌..તે કેવા શિક્ષક : વાંકાનેર તાલુકા શિક્ષણાધિકારીને ગેરકાયદેસર ફેમિલી પેન્શન બાબતે નોટીસથી ખળભળાટ….

વાંકાનેરમાં શિક્ષણ ક્ષેત્રે વધુ એક ભ્રષ્ટાચારની પોલ : શિક્ષણાધિકારી પત્નીના મૃત્યુ પછી બીજા લગ્ન કર્યા બાદ પણ મૃતક પત્નીના નામે છેલ્લા 10 વર્ષથી વિધુર પેન્શનનો ખોટો પગાર મેળવી રહ્યા હોવાના…

error: Content is protected !!