સંપુર્ણ સુરક્ષિત અને કુદરતી વાતાવરણમાં નિર્માણ પામેલ ન્યુ ગુલશન પાર્ક સોસાયટીમાં બનતા 2 & 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝ માટે વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ શરૂ…
વાંકાનેર શહેરની તદ્દન નજીક ચંદ્રપુર ગામના વેલ ડેવલપ વિસ્તારમાં નિર્માણ પામેલ ન્યુ ગુલશન પાર્ક સોસાયટીમાં અત્યાધુનિક તમામ સુવિધાઓ સાથે 2 અને 3 BHK લક્ઝરીયસ બંગ્લોઝનું નિર્માણ કામ શરૂ કરવામાં આવેલ છે જેના માટે વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે…