દરેક ખરીદી પર મેળવો શ્યોર કેશ ડિસ્કાઉન્ટ સાથે જ સેમસંગ, ઓપો, વિવો, રિયલમી કંપનીના સ્માર્ટફોન ઓનલાઇન કરતાં સસ્તાં દરેથી ખરીદવાની સુવર્ણ તક….

 

વાંકાનેર શહેર ખાતે આવેલ ઇલેક્ટ્રોનિક્સના વિશાળ શોરૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકોની સુવિધામાં વધારો કરી ઇલેક્ટ્રોનિક્સ આઇટમો સાથે નવા મોબાઇલ સેવાનો પણ શુભારંભ કરવામાં આવ્યો છે, ત્યારે અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા ગ્રાહકો માટે વિન્ટર મેગા સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં કોઈપણ ગ્રાહકોને સેમસંગ, ઓપો, વિવો તથા રિયલમી જેવી નામાંકિત કંપનીના સ્માર્ટફોન પર શ્યોર કેશ ડિસ્કાઉન્ટ સાથે ઓનલાઇન કરતાં પણ સસ્તા દરનો લાભ આપવામાં આવી રહ્યો છે….

 

અરીના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઇલ વિન્ટર મેગા સેલ સ્પેશ્યલ ઓફરો…

• કોઇપણ સ્માર્ટ ફોનની ખરીદી કરો ઓનલાઇન કરતા પણ સસ્તા દરેથી…
• સ્માર્ટ ફોનની ખરીદી પર મેળવો શ્યોર કેશ ડિસ્કાઉન્ટ…
• એકદમ સરળ હપ્તેથી રૂ. 0 ભરી મેળવો 0% વ્યાજ સાથે કોઈપણ સ્માર્ટફોન…
• કોઇપણ સ્માર્ટ ફોન પર પર્સનલ ફાઇનાન્સ સુવિધા ઉપલબ્ધ…
• 0% વ્યાજ સાથે એકદમ સરળ હપ્તેથી મોબાઇલ ખરીદવાની સુવર્ણ તક…

• સ્માર્ટફોનની વિશાળ રેન્જ ઉપલબ્ધ…

• દરેક ખરીદી પર મેળવો ટફન ગ્લાસ અને કવર ફ્રી…

• સ્માર્ટફોન ફક્ત રૂ. 6,999 થી શરૂ…

કોઈ પણ સ્માર્ટ ફોનની ખરીદી કરતા પહેલા અમારા શો-રૂમની એકવાર અવશ્ય મુલાકાત લો….

 • અરીના ઈલેક્ટ્રોનિક્સ • 

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

 • કસ્ટમર કેર નંબર • 

મો. 87586 84586

error: Content is protected !!