વર્ષોનો વિશ્વાસ બન્યો વધુ મજબૂત…: ખોરજીયા લેબોરેટરી પર આવનાર દરેક દર્દીને રિપોર્ટ પર 20% ડિસ્કાઉન્ટ….

વાંકાનેર શહેર ખાતે વર્ષ 2010 દર્દીઓની સેવામાં કાર્યરત એવી નામાંકિત ખોરજીયા લેબોરેટરી દ્વારા પોતાના સ્થળમાં ફેરફાર કરી નવા સરનામે અદ્યતન સુવિધાઓ સાથે નવી લેબોરેટરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેથી હવે દર્દીઓએ ફુલ બોડી ચેકઅપ સહિત માનવ શરીરને લગતાં કોઈપણ મેડિકલ રિપોર્ટ માટે અમારા નવા સરનામે આવવાનું રહેશે…

 ખોરજીયા લેબોરેટરી 

આકાશ કોમ્પલેક્ષ, દિનદારશાહ પીરની દરગાહ સામે, રાજ બાળકોની હોસ્પિટલની બાજુમાં, પ્રતાપ રોડ, વાંકાનેર

મો. 74869 81944 / 94288 88944

(નોંધ : અમારે ત્યાં ઘરબેઠા સેમ્પલ કલેક્શન સુવિધા ઉપલબ્ધ છે…)

 

error: Content is protected !!