મોરબી જિલ્લાના ધોરણ 12 ના વિદ્યાર્થીઓની તથા વાલીઓની આતુરતાનો અંત આવી ગયો છે. જેમાં વિદ્યાર્થીઓ માટે મહત્વના ધોરણ 12 પછીના B.B.A અને B.Sc. અભ્યાસક્રમમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી એલિટ સ્કુલ દ્વારા પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. મોરબી જિલ્લામાં સતત 3 વર્ષથી સર્વોત્તમ પરિણામ આપનારી કોલેજ એટલે કે એલિટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, ટેકનોલોજી એન્ડ મેનેજમન્ટ અંતર્ગત B.B.A. અને B.Sc. અભ્યાસક્રમ માં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે…
એલિટ કોલેજની વિશેષતાઓ :
✓ માત્ર 3 વર્ષના ટુંકાગાળામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ટોપ 10 માં અધધ રેકોર્ડ બ્રેક 10 વિદ્યાર્થીઓ અને મોરબી જિલ્લા ટોપ 3 માં 11 વિદ્યાર્થીઓને સ્થાન આપતી મોરબી જિલ્લાની એકમાત્ર કોલેજ…
✓ મોરબી જિલ્લામાં અભ્યાસક્રમની સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પ્રાયોગિક શિક્ષણ આપતી એકમાત્ર કોલેજ…
✓ વિશાળ અને અલગ અલગ લેબોરેટરી, લાઇબ્રેરી તથા સ્માર્ટ ક્લાસ સાથે વિશ્વકક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી મોરબી જિલ્લાની એકમાત્ર કોલેજ…
✓ તમામ પ્રકારની ઇન્ડોર અને આઉટડોર સ્પોર્ટ્સની સુવિધાઓ આપતી એકમાત્ર કોલેજ…
✓ વિદ્યાર્થીઓને સ્વસ્થ વાતાવરણ પ્રદાન કરતું 15 એકરમાં પથરાયેલ વિશાળ હરિયાળું કેમ્પસ…
✓ મોરબી, ટંકારા અને વાંકાનેરમાં CCTV અને GPS સાથે બસની ઉત્તમ સુવિધા…
✓ મેડિકલ, પેરા મેડિકલ કે એન્જિનિયરિંગમાં એડમીશન મળે ત્યાં સુધી અભ્યાસ નિઃશુલ્ક…
એલિટ B.B.A. અને B.Sc. કોલેજમાં મર્યાદિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો હોવાથી આજે જ એડમિશન મેળવવા સંપર્ક કરો….