વાંકાનેર : પંચાસીયા ગામ ખાતે રહેતી પરિણીતા ઘરેથી નીકળ્યા બાદ ગુમ…
વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામ ખાતે રહેતી એક પરિણીતા પોતાના ઘરેથી વાંકાનેર પાલીકા કચેરી ખાતે દાખલો કઢાવવા જવા માટે નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતા આ બાબતે પરિણીતાના પિતાએ દીકરી ગુમ…
વાંકાનેર શહેર ખાતેથી બાઈક ચોરી કરનારને ઝડપી લેતી વાંકાનેર સીટી પોલીસ….
વાંકાનેર શહેર ખાતેથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા એક બાઈકની ચોરી કરવામાં આવી હતી જે બનાવમાં ગણતરીની કલાકોમાં જ વાંકાનેર સીટી પોલીસ દ્વારા બાઈક ચોરી કરનાર ઇસમને ચોરીના બાઈક સાથે ઝડપી…
Happy Birthday : વાંકાનેર યુવા કોંગ્રેસ કાર્યકર સબીર ભદ્રાસીયાનો આજે જન્મદિવસ…..
વાંકાનેર યુવા કોંગ્રેસના સક્રિય કાર્યકર એવા સબીરભાઈ ભદ્રાસીયાનો આજે જન્મદિવસ છે. તા. 26/04/1997 ના રોજ જન્મેલા સબીરભાઈ આજે પોતાના જીવનના 25 વર્ષ પુરા કરી 26 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી…
વડગામના ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીની ધરપકડના વિરોધમાં વાંકાનેર કોંગ્રેસે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી…..
ગુજરાતની વડગામ વિધાનસભા સીટના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણીની આસમ સરકાર દ્રારા ખોટો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી હતી જેની સામે સમગ્ર ગુજરાતમાં વિરોધનો વંટોળ ઉભો થયો છે જેથી આ…
હાશ…: બિન સચિવાલય ક્લાર્કની પરિક્ષા શાંતિપુર્ણ માહોલમાં પુર્ણ, પરંતુ 60 % ઉમેદવારો ગેરહાજર….
રાજ્યના ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા બિન સચિવાલય કલાર્કની ભરતી પરીક્ષા 3 વાર રદ થયા બાદ રવિવારે ચોથી વાર પરીક્ષા યોજાઇ હતી, ત્યારે વારંવાર પરીક્ષા રદ થવાના લીધે ઉમેદવારોમાં પણ…
મોંઘવારી બેલગામ : ચાર દિવસમાં સિંગતેલમાં ડબ્બે રૂ. 80 અને કપાસિયા તેલમાં રૂ. 150નો કમરતોડ વધારો….
દેશમાં મોંઘવારીના કારણે દિનપ્રતિદિન સામાન્ય નાગરિકોની હાલત કફોડી બની રહી છે ત્યારે ગૃહિણીના બજેટ ખોરવતા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારા વચ્ચે છેલ્લા ચાર દિવસમાં સિગતેલના ડબ્બામાં…
વાંકાનેર : હનુભાઈ અરજણભાઇ પઢીયારનું દુઃખદ અવસાન…
વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા ભુપતભાઇ પઢીયાર અને રણજીતભાઈ પઢિયારના મોટાભાઈ તથા ધર્મેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઇ અને જયેન્દ્રભાઈના પિતાશ્રી સ્વ.હનુભાઇ અરજણભાઇ પઢિયારનું ગઈકાલ તા.૨૨/૦૪/૨૦૨૧, શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે…. સદગત…
વાંકાનેર : વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સાંકળાયેલ ખિદમતે ખલ્ક ગ્રુપ દ્વારા મદદ માટે અપીલ…
વાંકાનેર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સાંકળાયેલ ખિદમતે ખલ્ક ગ્રુપ દ્વારા રમઝાન માસ નિમિત્તે તમામ નાગરિકોને મદદ માટે અપીલ કરવામાં આવી છે જેમાં આ ગ્રુપ દ્વારા વાંકાનેર વિસ્તારમાં વિધવા બહેનો,…
રાજકીય હલચલ તેજ : કોંગ્રેસ હાઇકમાન્ડને મળવા દિલ્હી પહોંચ્યા નરેશ પટેલ….
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે રાજકીય પક્ષોનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નરેશ પટેલ આજે અચાનક…
બાળ રોઝેદાર : વાંકાનેરના ૬ વર્ષીય આરૂષ અને ૪ વર્ષીય અલીના મેસાણીયાએ રોઝું રાખી બંદગી કરી….
હાલમાં મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોઝા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે છે. આ પવિત્ર રમઝાન…