વાંકાનેર યુવા કોંગ્રેસના સક્રિય કાર્યકર એવા સબીરભાઈ ભદ્રાસીયાનો આજે જન્મદિવસ છે. તા. 26/04/1997 ના રોજ જન્મેલા સબીરભાઈ આજે પોતાના જીવનના 25 વર્ષ પુરા કરી 26 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. જેથી આજે તેમના જન્મ દિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 91061 20276 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી સબીરભાઈ ભદ્રાસીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!