હાલમાં મુસ્લિમ બિરાદરો માટે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જેમાં મુસ્લિમ સમાજના લોકો દ્વારા રોઝા રાખી અને વિશેષ નમાજ અદા કરી ખુદાની બંદગી કરવામાં આવે છે. આ પવિત્ર રમઝાન માસ દરમિયાન વાંકાનેર શહેરની મોમીન શેરી ખાતે રહેતા ઈકબાલભાઈ મેસાણીયા(કૌશર ટેક્ષ્ટાઈલ)ના ૬ વર્ષીય દિકરા આરૂષએહમદ મેસાણીયા અને ૪ વર્ષીય દિકરી અલીના મેસાણીયાએ આવડી નાની ઉંમરમાં રોઝું રાખી અને અલ્લાહની બંદગી કરી હતી….

ઉનાળાના આ સમયમાં મોટા માટે પણ આખો દિવસ ભુખ્યા તરસ્યા રહી રોઝું રાખવું મુશ્કેલ હોય છે, ત્યારે માત્ર છ વર્ષના દિકરા આરૂષ અને ચાર વર્ષની દીકરી અલીનાએ રોજુ રાખી મોટેરાઓ માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

 

error: Content is protected !!