હદ થઈ ગઈ : તળાજાના નેસવાડ ગામની પ્રાથમિક શાળામાંથી વાર્ષિક પરીક્ષાનાં પેપર ચોરાયાં, પરીક્ષા રદ…..
ગુજરાતમાં ભરતી પરીક્ષાનાં પેપરો ફૂટવાની ઘટના બાદ બોર્ડની પરીક્ષાનાં પેપરો ફૂટવાની ઘટના તાજેતરમાં સામે આવી હતી. ત્યાર બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ સેમ-6નું ઈકોનોમિક્સનું પેપર પરીક્ષાના એક કલાક…
વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ…
વાંકાનેર તાલુકાના પલાસડી ગામ ખાતે રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને આરોપી દ્વારા લલચાવી ફોસલાવી અપહરણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવમાં પોલીસે આરોપી સામે અપહરણ…
વાંકાનેરના રાજસ્થળી ગામે પારકી જમીન ઉપર દબાણ કરનાર સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો….
વાંકાનેર તાલુકાના રાજસ્થળી ગામની સીમમાં આવેલ એક યુવાનની માલિકીની જમીન પર આ જ ગામના અન્ય શખ્સ દ્વારા પચાવી પાડવાના હેતુથી ગેરકાયદેસર દબાણ કરી અને વાવેતર કરવામાં આવ્યું હોય જેથી આ…
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે ૧૧ નિરાધાર દિકરીઓના શાહિ લગ્નોત્સવ યોજાયા, હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરાઈ….
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ ખાતે ગત તા. ૧૯ ના રોજ ૧૧ નિરાધાર દિકરીઓના શાહી લગ્નોત્સવ યોજાયા હતા જેમાં રાસ-ગરબા, બગી, ઘોડા, હાથી સહિતના શાહિ સમુસ લગ્નોત્સવમાં લગ્ન મંડપ પર હેલિકોપ્ટર…
વાંકાનેર : રાતાવીરડા ગામ નજીક ટ્રકના છાંયામાં આરામ કરવા માટે બેઠેલ વૃદ્ધા પર ટ્રકના વ્હીલ ફરી વળતાં મોત….
વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક રસ્તા પર સાઈડમાં પાર્ક કરેલ એક ટ્રકના છાંયા હેઠળ આરામ કરવા માટે વૃદ્ધ મહિલા બેઠી હોય જેમાં ટ્રક ચાલકે ગંભીર બેદરકારી દાખવી આગળ જોયા વગર…
વાંકાનેર : ચાર મહિલા સહિત જાહેરમાં જુગાર રમતા સાત ઝડપાયા…
વાંકાનેર સિટી પોલીસના પેટ્રોલિંગ દરમિયાન મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના સીટી સ્ટેશન રોડ પર મચ્છુ નદીના કાંઠે જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતી ચાર મહિલા સહિત કુલ સાત વ્યક્તિને…
કમોસમી વરસાદની આગાહીને પગલે આવતી કાલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે….
ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોનો માલ પલળે નહીં અને નુકસાન ન થાય…
ખેડૂતો માટે માઠા સમાચાર, આગામી બે દિવસ ગુજરાતના આ જીલ્લાઓમાં રહેશે માવઠાની અસર….
ગુજરાતમાં આજથી બુધવાર અને ગુરુવારે બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 20 અને 21 એપ્રિલ મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડી શકે…
Happy Birthday : વાંકાનેરના ઉદ્યોગપતિ ઝાકીરભાઈ માથકીયા(ગ્લોસી)નો આજે જન્મદિવસ….
વાંકાનેરના જાણીતા ઉદ્યોગપતિ અને ડેવલોપર એવા ઝાકીરભાઈ માથકીયા(ગ્લોસી)નો આજે જન્મદિવસ છે જેઓ આજે પોતાના જીવનના ૫૩ વર્ષ પુરા કરી ૫૪ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ઉદ્યોગિક ક્ષેત્રે હરણફાળ…
મોરબી જિલ્લાના સિવિલ એન્જિનિયરો દ્વારા પ્રોફેશનલ એન્જીનીયર્સ બિલનો વિરોધ કરી આવેદનપત્ર અપાયું….
સમગ્ર દેશમાં સરકાર ખાનગી સેક્ટરમાં કામ કરતા એંજીનિયર્સ માટે પ્રોફેશનલ એંજીનિયર્સ બિલ નામનો કાયદો લાવી રહી છે. જેની સામે મોરબી જિલ્લાના ખાનગી સિવિલ એન્જિનિયરોએ વિરોધ નોંધાવ્યો છે. સિવિલ એન્જીનીયરના કહેવા…