વાંકાનેર માર્કેટિંગ યાર્ડ ખાતે આજે 28 મતોની ગણતરી કરાઈ, પરિણામ હજુ પણ અનામત…
બાબતે કોર્ટ મેટર હોય જેથી કોર્ટના હુકમ બાદ પરિણામ જાહેર કરાશે, આજે પલાસ મંડળીના 18 અને પંચાસીયા મંડળીના 10 મતોની ગણતરી કરાઈ, તિથવાના 03 મતોની ગણતરી હજુ બાકી…. વાંકાનેર માર્કેટિંગ…
વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 400 પેટી વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી લેતી મોરબી એલસીબી ટીમ…..
રાજસ્થાનથી જુનાગઢ જતા વિદેશી દારૂના જથ્થાને રસ્તામાં જ ઝડપી લેતી પોલીસ…. વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી રાજસ્થાનથી જૂનાગઢ તરફ જતા વિદેશી દારૂના…
વાંકાનેર ખાતે માંધાતા ગ્રૂપ દ્વારા પ્રથમ વખત યોજાશે 21 દિકરીઓના ભવ્ય સમૂહ લગ્ન, તૈયારીઓ શરૂ….
21 દિકરીઓના ભવ્યાતિભવ્ય સમુહલગ્ન યોજાશે, ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ…. વાંકાનેર ખાતે આવેલ માંધાતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રથમ સમૂહ લગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઠાકોર સમાજની કુલ…
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામે પારીવારીક મતભેદો વચ્ચે ત્રણ શખ્સોનો પિતા-પુત્ર પર હુમલો…
ભાઈના વેવાઈ, જમાઈ અને અન્ય એક શખ્સે મળી દવા લેવા માટે દવાખાને ગયેલ પિતા-પુત્ર પર હુમલો કરી માર માર્યો… વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની પિતા-પુત્ર મેસરીયા ગામ ખાતે દવાખાને દવા…
વાંકાનેર : સંત વેલનાથ બાપુની જન્મ જયંતીની નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઇ….
વાંકાનેર વિસ્તારમાં ગઇકાલના રોજ સંત શ્રી વેલનાથ બાપુની જન્મ જયંતીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાંકાનેર ઠાકોર સમાજ દ્વારા સંત વેલનાથ બાપુની જન્મ જયંતિ નિમિતે ભવ્ય શોભાયાત્રા યાત્રા યોજાઈ…
વાંકાનેર : જુની અદાવતનો ખાર રાખી ત્રણ શખ્સોનો યુવાન પર છરી વડે હુમલો….
વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા એક યુવાન પર અગાઉ થયેલા ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવમાં યુવાનની…
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને મોટી રાહત, પોલીસ પર કાર ચડાવવાના કેસમાં કોર્ટે આપ્યા શરતી જામીન…
ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાઓમાં ગેરરીતિનો આરોપ લગાવનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને ગાંધીનગર કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. પોલીસ પર કાર ચડાવી દેવાના તેમજ ફરજમાં રૂકાવટના ગુનામાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ…
પાંચ રાજ્યોની પેટા ચૂંટણીમાં ભાજપને પછડાટ, લોકસભા-વિધાનસભાની તમામ સીટો પર ભાજપ હાર ભણી….
બંગાળની આસંનસોલ સીટ પર TMCની જીત, આસંનસોલ લોકસભા સીટ પરથી શત્રુધ્ન સિંહાની જીત, બાલીગંજ વિધાનસભા સીટ પર બાબૂલ સુપ્રિયોનો વિજય…. હાલ દેશમાં ચાર રાજ્યોમાં 5 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ત્રણ…
પંજાબમાં આમ નાગરિકોને આપની ભેટ, 1 જુલાઈથી દરેક ઘરમાં 300 યુનિટ સુધી વીજળી ફ્રી…
પંજાબ ચૂંટણીમાં ભવ્ય જીત બાદ જનતાને કરેલા વાદા પુરા કરવા તરફ ‘ આપ ‘ની પહેલ : પ્રચાર દરમિયાન 300 યૂનિટ મફત વીજળીનો વાદો થશે પુરો…. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે…
વાંકાનેર : મહાવીર જયંતિ નિમિત્તે જૈન સમાજ દ્વારા ભવ્ય વરઘોડો યોજાયો….
વાંકાનેર શહેર ખાતે આજરોજ મહાવીર જયંતીની જૈન સમાજ દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે મહાવીર જયંતી નિમિતે જૈન સમાજ દ્વારા ભગવાન મહાવીર જન્મ કલ્યાણકની શોભાયાત્રા કાઢવામાં આવી હતી…