ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે ત્યારે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતોનો માલ પલળે નહીં અને નુકસાન ન થાય તે હેતુથી આવતીકાલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હોય જેથી આવતી કાલ તા. 21/04, ગુરુવારના રોજ વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે જેથી ખેડૂતોએ પોતાનો માલ આવતી કાલે યાર્ડમાં ન લાવવ યાર્ડના સેક્રેટરીએ એક પ્રેસ યાદીમાં જણાવ્યું છે…..

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/GGMW3yYtFoRGJ5RjMVvSRS

error: Content is protected !!