વાંકાનેર શહેરના વિશિપરા વિસ્તારમાં રહેતા ભુપતભાઇ પઢીયાર અને રણજીતભાઈ પઢિયારના મોટાભાઈ તથા ધર્મેન્દ્રભાઈ, દેવેન્દ્રભાઈ, રાજેન્દ્રભાઇ અને જયેન્દ્રભાઈના પિતાશ્રી સ્વ.હનુભાઇ અરજણભાઇ પઢિયારનું ગઈકાલ તા.૨૨/૦૪/૨૦૨૧, શુક્રવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે….

સદગત સ્વ. હનુભાઇ અરજણભાઇ પઢિયારનું બેસણું આગામી તા.૨૫/૦૪/૨૦૨૨ને સોમવારના રોજ તેમના નિવાસ સ્થાન વીશીપરા, વાંકાનેર ખાતે સાંજે ૫ થી ૭ દરમિયાન રાખેલ છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/EWKXbrU4DOy47Aw6sqSGm7

error: Content is protected !!