વાંકાનેર તાલુકાના ભલગામ નજીક ટ્રેક્ટર પાછળ ઈનોવા કાર અથડાતાં ચાર વ્યક્તિ ઈજાગ્રસ્ત….
વાંકાનેર તાલુકાના ભલગામની સીમમાં આવેલ એક કારખાના પાસેથી ટ્રેક્ટર લઈને પસાર થઈ રહેલા આધેડના ટ્રેક્ટર પાછળ એટ ઇનોવા કાર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં ટ્રેક્ટર અને કારમાં બેઠેલા કુલ…