વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામે લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયાં, છ ફરાર….
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગતરાત્રીના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના નવા રાજાવડલા ગામ ખાતે દરોડો પાડી ગરબી ચોક પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં…