Category: મુખ્ય સમાચાર

વાકાંનેર અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે સરકારી જીમ સેન્ટરનું કલેક્ટરશ્રીના હસ્તે લોકાર્પણ કરાયું…

ગત તા. ૨૦/૦૧ ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ અમરસિંહજી હાઈસ્કૂલ ખાતે રમત-ગમત અધિકારીશ્રી, મોરબી દ્વારા વાકાંનેર તાલુકાના નાગરિકો અને બાળકો પોતાના સ્વાસ્થ્ય અને તંદુરસ્તી અંગે જાગૃત બને તેવા હેતુથી…

વાંકાનેર : ટ્રક મારફતે દિલ્હી મોકલેલ ટાઈલ્સનો જથ્થો ગ્રાહક પાસે ન પહોંચતા રસ્તામાં જ ગાયબ, જાણો સંપૂર્ણ વિગત….

મોરબીના ટ્રાન્સપોર્ટર દ્વારા વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક અને વઘાસીયા ટોલનાકા નજીક આવેલ ટાઇલ્સના કારખાનામાંથી ટાઇલ્સનો જથ્થો દિલ્હી ખાતે ગ્રાહકને મોકલાવવા માટે પોતાની રોડલાયન્સ મારફતે ટાઈલ્સ ભરેલ ટ્રક દિલ્હી રવાના…

વાંકાનેર પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યા પર દેવભૂમિ દ્વારકાથી પ્રશાંત મંગુડા નિમણૂંક…

થોડા સમય અગાઉ વાંકાનેર પ્રાંત અધિકારી એન.એફ.વસાવાને પોતાની સત્તા બહારના હુકમ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા જેથી વાંકાનેર પ્રાંત અધિકારીની જગ્યા ખાલી પડી હતી જેનો ચાર્જ હળવદ પ્રાંત અધિકારીને…

વાંકાનેર શહેર પી.આઇ. સોનારાની મોરબી ખાતે બદલી, નવા પીઆઇ તરીકે જુનાગઢથી વી. એલ. પટેલની નીમણુંક…

વાંકાનેર શહેર પી.આઇ. બી. પી. સોનારાની આજે બદલી કરવામાં આવી છે જેમને મોરબી એ ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે આ સાથે જ વાંકાનેર શહેર પી.આઇ. તરીકે વી. એલ. પટેલની…

મોરબી જિલ્લાને ભેટ : જીલ્લામાં નવી GIDC બનાવવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી….

ગુજરાતમાં આઠ જિલ્લામાં 987 હેક્ટરમાં નવી ઔદ્યોગિક વસાહતો – GIDC સ્થાપવાની જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કરવામાં આવી છે. જેમાં મોરબી જિલ્લાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલ…

હવે વોટર આઇડી (ચુંટણી કાર્ડ) પણ મળશે ડિજિટલ ફોર્મેટમાં, જાણો સમગ્ર પ્રક્રિયા….

રાષ્ટ્રીય મતદાતા દિવસ તા. 25/01 ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારો માટે વધુ એક સુવિધાના પગલાં રૂપે ડીજીટલ ફોર્મેટમાં e-EPIC (ઇ-મતદાર ફોટો-ઓળખપત્ર) સુવિધાનો પ્રારંભ કરવામાં આવનાર છે. આ e-EPIC…

રાજકોટમાં ખેડૂત આંદોલનની મંજૂરી માટે ઇન્દ્રનીલ સહિત કોંગ્રેસ નેતાના ધરણા, અટકાયત બાદ પોલીસ સ્ટેશનમાં ફરી ધરણા…

રાજકોટમાં આવતીકાલે ખેડૂત આંદોલનના સમર્થનમાં આંદોલન કરવાની મંજૂરી લેવા માટે કોંગ્રેસ નેતાઓ પોલીસ પાસે ગયા હતા. પરંતુ મંજૂરી ન મળતા કોંગ્રેસ નેતાઓ જિલ્લા પંચાયત ખાતે ધરણા પર બેસી ગયા હતા.…

મોરબીમાં સાત વર્ષની અપહૃત બાળકીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો, હત્યાની આશંકા…

મોરબીના સરતાન પર રોડ પર સિરામિક ફેકટરીમાં કામ કરતા એક મજૂર પરિવારની બાળકીનું બે દિવસ પૂર્વે અપહરણ થયું હતું. આ બાળકીનો આજે શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક રીતે…

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે 80 જેટલા આરોગ્ય કર્મચારીઓને કોરોના રસી અપાઇ….

વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે આજે જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વોરિયર્સ એવા આરોગ્ય કર્મચારીઓ માટે કોરોના રસીકરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાંકાનેર વિસ્તારના 80 જેટલા આરોગ્ય અધિકારી/કર્મચારીઓને કોરોના રસી…

ટંકરા : ચોરીની શંકાએ માર મારેલ યુવાનનું મોત, ગુન્હો દાખલ…

ઘેલાભાઈ ફાંગલીયા દ્વારા ટંકારાના કોઈ ગામડા ચોરીની શંકાએ યુવાનને માર મારતા તેનું મૃત્યુ નીપજ્યું હોવાની બનાવ સામે આવ્યો છે જે મામલે ટંકારા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

error: Content is protected !!