વાંકાનેર શહેર પી.આઇ. બી. પી. સોનારાની આજે બદલી કરવામાં આવી છે જેમને મોરબી એ ડિવિઝન ખાતે બદલી કરવામાં આવી છે આ સાથે જ વાંકાનેર શહેર પી.આઇ. તરીકે વી. એલ. પટેલની નીમણુંક કરવામાં આવી છે. આવી જ રીતે મોરબી એ ડીવીઝન પીઆઈની પણ બદલી કરવામાં આવી છે….

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ બી. જી. સરવૈયાની સીપીઆઈ તરીકે બદલી કરાઈ છે જેથી બી ડીવીઝન પીઆઈ આઈ. એમ. કોઢિયાને સીપીઆઈના વધારાના ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે.

આ સાથે જ વાંકાનેર સીટી પીઆઈ તરીકે ફરજ બજાવતા બી. પી. સોનારાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં બદલી કરવામાં આવી છે. જ્યારે તાજેતરમાં જ જુનાગઢ ખાતેથી મોરબી જિલ્લામાં હાજર થયેલ પી.આઇ. વી. એલ. પટેલની વાંકાનેર શહેર પી.આઇ. તરીકે નિમણૂક કરવામાં આવી છે…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/E0Grl1IdoJIGSEz14imJmi

error: Content is protected !!