Category: મુખ્ય સમાચાર

વાંકાનેરના પાંચદ્વારકા ગામે ગૌચરની જમીનમાં દબાણ બાબતે અરજી કરનાર યુવાન પર હુમલો….

વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે રહેતા એક યુવાને ગામની ગૌચરની જમીન પર કરવામાં આવેલા દબાણ દૂર કરવા માટે ગ્રામ પંચાયત અને મામલતદારમાં અરજી કરી હોય જે બાબતનો ખાર રાખી બે શખ્સોએ…

વાંકાનેરના યુવાનને ખોટા સિન-સપાટા કરવા ભારે પડ્યા : ઇન્સ્ટાગ્રામમાં બંદૂક સાથેનો ફોટો મુકનાર યુવાન વિરુદ્ધ ગુન્હો નોંધાયો…

વાંકાનેર વિસ્તારમાં સોસિયલ મિડિયામાં ખોટા સિન-સપાટા કરનાર યુવાનો માટે પોલીસે બોધ રૂપ દાખલો બેસાડ્યો છે જેમાં વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામના વતની યુવાને બીજાની પરવાના વાળી બંદૂક સાથે ફોટો પડાવી સોસિયલ…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક સિરામીક કારખાનામાં પતરૂ માથે પડતા શ્રમિક યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં નડિયાદ જિલ્લાના વતની ગણપતભાઈ ભુપેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ. 28) ગત તા.9 ડિસેમ્બર 2022ના રોજ કારખાનામાં પતરાના શેડમાં કામ માથા ઉપર પતરા લઈને…

હવે ગ્રાહક તકરારના કેસોની સુનાવણી મોરબી ખાતે જ હાથ ધરાશે, લાલબાગ ખાતે કન્સ્યુમર કોર્ટનો શુભારંભ….

દર ગુરૂવારે મોરબી જિલ્લાના ગ્રાહકોના હિતને લગતા કેસોની સુનાવણીની કામગીરી હાથ ધરાશે…. નાગરિકોને ગ્રાહક તકરાર નિવારણ માટે કોઈ તકલીફ ન પડે તે માટે રાજ્ય સરકાર અને રાજ્ય ગ્રાહક તકરાર નિવારણ…

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામથી નેશનલ હાઇવે સુધીના મંજૂર થયેલ રોડનું બંધ કામ‌ પુનઃ શરૂ કરવા રજૂઆત કરાઇ…

કોંગ્રેસ અગ્રણી ઈરફાન પીરઝાદાએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રીશ્રીને લેખિતમાં રજૂઆત કરી…. ગુજરાત સરકાર દ્વારા વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામથી વાંકાનેર માર્કેટિંગ યાર્ડ થઈ નેશનલ હાઇવેને જોડતા રોડના નવીનીકરણનું કામ…

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામના પાટીયા પાસેથી વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા વિઠ્ઠલપર ગામના પાટિયા નજીકથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક બાઈક ચાલકને રોકી તલાશી લેતા તેની પાસેથી વિદેશી દારૂ તથા બિયરનો જથ્થો મળી આવતાં પોલીસે આરોપીની…

વાંકાનેરની વિદ્યાભારતી શૈક્ષણિક સંસ્થા ખાતે વિદ્યાર્થી વિદાય તથા શુભેચ્છા સમારોહ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે કાર્યરત વિદ્યાભારતી શૈક્ષણિક સંસ્થામાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાખામાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થી ભાઈ-બહેનો માટે વિદાય અને શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં…

વાંકાનેર તાલુકાના કણકોટ ગામે પારીવારીક ઝઘડામાં મારામારી, દેરાણી અને જેઠાણીએ નોંધાવી સામસામી ફરિયાદ….

વાંકાનેર તાલુકાના કણકોટ ગામ ખાતે રહેતા એક જ પરિવારના સભ્યો વચ્ચે ઝઘડા‌ થયો હતો જેમાં વાત મારામારી સુધી પહોંચી જતા બાબતે દેરાણી અને જેઠાણીએ સામસામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી…

પરપ્રાંતિય શ્રમિકોના ઓનલાઇન રજીસ્ટ્રેશન નહીં કરાવનાર સાવધાન….: વાંકાનેર વિસ્તારમાં વધુ છ કોન્ટ્રાક્ટરો દંડાયા….

ઓનલાઇન એશ્યોર મોરબી એપમાં પરપ્રાંતિય મજુરોના રજીસ્ટ્રેશન ફરજીયાત…. મોરબી જિલ્લામાં ચાલતા વિવિધ ઔદ્યોગિક એકમોમાં મોટા પ્રમાણમાં પર રાજ્યના લોકો કામ કરતા હોય, જેથી મોરબી જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી…

વાંકાનેર : સણોસરા ગામના સરપંચ પુત્રને રૂ.1.50 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી લેતી મોરબી એ.સી.બી…

ગ્રામ્ય વિસ્તારોમાં કારખાનામાં બાંધકામ મંજૂરી માટે ગ્રામ પંચાયતોમાં બેફામ લાંચ લેવાતી હોવાનું જગ જાહેર છે ત્યારે આજે મોરબી એન્ટી કરપ્શન બ્યુરોએ વાંકાનેર શહેર ખાતે રાજકોટના સણોસરા ગામના સરપંચ પુત્રને રૂ.…

error: Content is protected !!