વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ભારે રસાકસીભરી ભરી ચૂંટણી માટે આવતીકાલ તા. ૦૩ માર્ચના રોજ સંઘની સાત બેઠકો માટે સવારે ૧૧ થી ૨ વાગ્યા સુધીમાં મતદાન યોજવામાં આવશે, જેમાં મતદાન પૂર્ણ થયા બાદ બપોરે ૩ વાગ્યે મતગણતરી અને પરિણામની જાહેરાત કરવામાં આવશે…
આ સાત બેઠકો માટે ચૂંટણી યોજાશે…
૦૧). લુણસર – ૪
ઉમેદવારો : ૧. જયેશ છગનભાઇ વસીયાણી
૨. ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ
૦૨). રસીકગઢ – ૫
ઉમેદવારો : ૧. પરાસરા અમીયલ હાજી
૨. માથકીયા માહમદ આહમદ
૦૩). કેરાળા – ૬
ઉમેદવારો : ૧. બાદી અબ્દુલરહીમ વલીમામદ
૨. જલાલ અલીભાઈ શેરસીયા
૦૪). કોઠારીયા – ૭
ઉમેદવારો : ૧. ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ
૨. બાદી રહીમ જીવા
૦૫). પ્રતાપગઢ – ૯
ઉમેદવારો : ૧. ઈસ્માઈલ ફતેમામદ કડીવાર
૨. જાડેજા હરદેવસિંહ દિલાવરસિંહ
૦૬). જાલસીકા – ૧૦
ઉમેદવારો : ૧. કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા
૨. પરાસરા નુરમામદ અમીભાઈ
૦૭). મહિકા – ૧૨
ઉમેદવારો : ૧. બાદી અલીભાઈ મામદનુરા
૨. પોલાભાઈ હિરાભાઈ પરમાર
સાતેય બેઠકો પર આ મંડળીઓના પ્રતિનિધિ મતદાન કરશે….
૧). લુણસર : લુણસર, ગાંગિયાવદર, સરધારકા અને જેતપરડા સહકારી મંડળી લી.
૨). રસિકગઢ : રસિકગઢ, દલડી, મહિકા જળસિંચન અને ગેલેક્સી હોર્ટિકલચર સહકારી મંડળી લી.
૩). કેરાળા : કેરાળા, ચંદ્રપુર, રાજાવડલા અને સર્વોદય હોર્ટિકલચર સહકારી મંડળી લી.
૪). કોઠારીયા : કોઠારીયા, તીથવા, પાંચદ્રારક અને અરણીટીંબા સહકારી મંડળી લી.
૫). પ્રતાપગઢ : પ્રતાપગઢ, વાલાસણ, પીપળીયા રાજ અને પીપળીયા આગાભી સહકારી મંડળી લી.
૬) જાલસિકા : જાલસિકા, ખેરવા, કણકોટ અને ખીજડિયા સહકારી મંડળી લી.
૭). મહિકા : મહિકા, મેસરિયા, અદેપર અને વિનયગઢ સહકારી મંડળી લી.
ઉપરોક્ત ચુંટણી પ્રક્રિયામાં એક બેઠક માટે કુલ ચાર મંડળીઓના પ્રતિનિધિઓ મતદાન કરશે, જેમાં જે ઉમેદવારને ત્રણ મતો મળશે તે વિજેતા બનશે, આ સાથે જ જો બંને ઉમેદવારોને સમાન બે-બે મળતા ટાય થશે તો ચિઠ્ઠી ઉછાળી પરિણામ જાહેર કરવામાં આવશે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/Lf0lWzBcCBiJspWDhyayrC