વાંકાનેર : જી.આર.ડી. જવાને ખોવાઈ ગયેલ મોબાઈલ મુળ માલિકને પરત કર્યો…
વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં જવાન તરીકે ફરજ બજાવતા તાલુકાના ખેરવા ગામના વતની મયુરસિંહ રઘુવીરસિંહ ઝાલાને રાજકોટ જીલ્લાના સુર્યરામપરા ગામ પાસેથી એક મોબાઇલ મળી આવ્યો હતો. જેથી તેમણે…