મહિકા જીલ્લા પંચાયત સીટ પર વર્ષોથી ચુંટાઇ આવતા કોંગ્રેસી ઉમેદવાર નવઘણભાઇ મેઘાણીને આ વખતે પણ ચુંટણી પ્રચાર દરમિયાન જબ્બર જન આવકાર મળી રહ્યો છે. તેમની સાદગી અને લોકો વચ્ચે રહી કામ કરવાની વૃત્તિ થકી મતદારો તેમનાથી પ્રભાવિત થતા રહ્યા છે જેથી આ વખતે પણ નવઘણભાઇ મેઘાણીને જ પોતાના નેતા તરીકે ચુંટાવા મતદારોએ કમર કસી છે…

મહિકા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નવઘણભાઇ મેઘાણીના પોતાના મતવિસ્તારમાં ચુંટણી પ્રચાર દરમિયાન તેમને મળતા પ્રતિસાદથી આ વખતે પણ મહિકા સીટ પર કોંગ્રેસના પંજાની પકડ મજબૂત દેખાઈ રહી છે.

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

 

error: Content is protected !!