વાંકાનેર તાલુકા પોલીસ મથકે ગ્રામ રક્ષક દળમાં જવાન તરીકે ફરજ બજાવતા તાલુકાના ખેરવા ગામના વતની મયુરસિંહ રઘુવીરસિંહ ઝાલાને રાજકોટ જીલ્લાના સુર્યરામપરા ગામ પાસેથી એક મોબાઇલ મળી આવ્યો હતો. જેથી તેમણે પ્રમાણિકતા દાખવી આ મોબાઇલ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતા લાલભાઈ દિપકભાઈ દવેનો હોવાનું જાણવા મળતાં તેમને ફોન કરી જાણ કરી અને તેના મુળ માલિક સુધી વાંકાનેર જી.આર.ડી. ઓફીસ ખાતેથી પરત આપેલ…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs