Category: મુખ્ય સમાચાર

વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા સીટ પર જીતના પ્રબળ દાવેદાર કોંગ્રેસના ઉમેદવાર યુનુસભાઈ શેરસીયા

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માહોલ બરાબરનો જામ્યો છે ત્યારે વાંકાનેર તાલુકા પંચાયતની ગારીયા બેઠક ઉપરથી મેદાને ઉતરેલા કોંગ્રેસ અગ્રણી યુનુસભાઈ શેરસીયાને પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક દરમિયાન ગામે -ગામથી આવકાર મળી…

વાંકાનેર તાલુકા પંચાયતની મહિકા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર ફાતુબેન શેરસીયા વિજય તરફ….

સતત બે ટર્મથી વાંકાનેર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સેવા આપી વાંકાનેર તાલુકાની જનતાના દિલમાં અનેરૂ સ્થાન જમાવનાર ફાતુબેન યુનુસભાઈ શેરસીયા આ વખતે વાંકાનેરની મહિકા તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટણી લડી…

ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠક પર પંજાની પકડ મજબૂત, કોંગ્રેસી ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાની વિજયી કુચ…

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર કોંગ્રેસના પંજાની પકડ મજબૂત દેખાઇ રહી છે. આ બેઠક પર કોંગ્રેસના પક્ષના મજબૂત ઉમેદવાર રૂકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસીયાને પોતાના વિસ્તારમાં ચુંટણી પ્રચાર દરમિયાન ચોતરફથી આવકાર…

વાંકાનેર બસ સ્ટેન્ડમાં પાર્ક કરેલ મોટર સાયકલની ચોરી…

વાંકાનેર બસ સ્ટેન્ડની અંદર પાર્ક કરેલા બાઈકને કોઈ અજાણ્યો ઈસમ ચોરી કરી છનન થઈ ગયો હોવાનો બનાવ સામે આવ્યો છે જેમાં આ બનાવની પોલીસ ફરિયાદ થતાં વાંકાનેર પોલીસે આરોપીને ઝડપી…

વાંકાનેર વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો, ભુ-માફીયાઓમાં ફફડાટ…

ગુજરાત રાજ્યમાં લેન્ડ ગ્રેબિંગ વિધાયક 2020 (ગેરકાયદે જમીન-મકાન-મિલકત પચાવી પાડવા વિરુદ્ધનો કાયદો) પાસ થયા બાદ મોરબી જિલ્લામાં બીજો અને વાંકાનેર શહેરમાં આ કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો છે. જેમાં 2015ની…

તિથવા બેઠક પર કોંગ્રેસના પંજાની પકડ મજબૂત, હફીઝાબેન ઈસ્માઈલભાઈ બાદીને ગામે-ગામના મતદારોનો ખુલ્લો સપોર્ટ…

વાંકાનેરની તીથવા જિલ્લા પંચાયત બેઠક પર દિન પ્રતિદિન કોંગ્રેસના પંજાની પકડ મજબૂત બનતી જાય છે. જેમાં આ વિસ્તારમાં આવતા તમામ ગામોના સરપંચો, સામાજિક-રાજકીય અગ્રણીઓ, સહકારી આગેવાનો, ખેડૂતો, સર્વ જ્ઞાતીના મતદારોએ…

ચંદ્રપુર તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના સશક્ત અને મજબૂત ઉમેદવાર દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા

વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક ઉપર ભાજપમાંથી મજબૂત ઉમેદવાર તરીકે દક્ષાબા હરિશ્ચંદ્રસિંહ ઝાલા આ વખતે ચુંટણી લડી રહ્યા છે. જેઓ હાલ પ્રચારના આખરી દિવસોમાં પોતાના મતક્ષેત્રમાં ડોર ટુ ડોર લોકસંપર્ક…

રાતીદેવરી જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના અનુભવી અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવાર મતદારોની પહેલી પસંદ…

મોરબી જીલ્લા પંચાયતની રાતીદેવરી સીટ પર જેમ જેમ મતદાન તારીખ નજીક આવતી જાય છે તેમ તેમ ચુંટણી ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે, જેમાં આ વિસ્તારના મતદારો કોંગ્રેસના અનુભવી, સ્વચ્છ પ્રતિભા…

મહિકા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના ઉમેદવાર નવઘણભાઇ મેઘાણી પર વિજયનો કળશ ઢોળવા મતદારો આતુર….

વાંકાનેર વિસ્તારની મહિકા જીલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા નવઘણભાઇ મેઘાણીની આ બેઠક પર જીત નિશ્ચિત મનાઈ રહી છે, આ બેઠકના ગ્રામ્ય વિસ્તારોમાં નવઘણભાઇ મેઘાણીના…

વાંકાનેર : પંચાસીયા તાલુકા પંચાયત સીટ પર ભાજપનાં ઉમેદવારનો વિજય વિશ્વાસ…

વાંકાનેર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચે પંચાસીયા સીટ પર ભાજપનાં ઉમેદવાર તરીકે ચૂંટાણી લડતાં તેમના પુત્રવધુનો વિજય નિશ્ચિત હોવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો : 28 ફેબ્રુઆરીએ અમે આ વિસ્તારના નાગરિકોના…

error: Content is protected !!