વાંકાનેર વિસ્તારની મહિકા જીલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહેલા નવઘણભાઇ મેઘાણીની આ બેઠક પર જીત નિશ્ચિત મનાઈ રહી છે, આ બેઠકના ગ્રામ્ય વિસ્તારોમાં નવઘણભાઇ મેઘાણીના પ્રચાર દરમિયાન ગામે-ગામથી તેમને પ્રચંડ જનસમર્થન સાંપડી રહ્યું છે ત્યારે આ વિસ્તારના સર્વજ્ઞાતિ મતદારોએ કોંગ્રેસનો સાથ આપવાનો શંખનાદ કરતા ચૂંટણી પહેલા જ કોંગ્રેસના વિજય વાવટાનો માહોલ જોવા મળી રહ્યો છે…

નવઘણભાઇ મેઘાણી હોલમઢ ગામના ઉપ-સરપંચ, તાલુકા પંચાયત સદસ્ય, પંદર વર્ષથી જિલ્લા પંચાયત સદસ્ય તેમજ રાજકોટ જિલ્લા પંચાયત ચેરમેન અને ઉપપ્રમુખ સહિત અનેક પદ ઉપર બિરાજી લોકસેવા થકી ગરીબ અને મધ્યમ વર્ગના માનવીના હૃદયમાં સ્થાન જમાવ્યું છે. જેથી આ વખતે પણ મતદારો વિજયનો કળશ નવઘણભાઇ મેઘાણી પર ઢોળવા આતુર દેખાઇ રહ્યા છે….

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ…

👉 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/JzYzUdYXsKc1fp267P5eHs

error: Content is protected !!