રાતીદેવરી જીલ્લા પંચાયત સિટ પર કોંગ્રેસના ઉમેદવાર ગુલામભાઈ પરાસરાને પ્રચંડ જનસમર્થન….
હાંકલ મારો અને હાજર થાય તેવા અમારા નેતા એટલે ગુલામભાઈ પરાસરા : રાતીદેવરી જીલ્લા પંચાયત સીટના મતદારો રાતીદેવરી જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસનાં ઉમેદવાર ગુલામભાઈ પરાસરા માટે ખૂબ સારૂ વાતાવરણ,…