Category: મુખ્ય સમાચાર

ભાજપે મોડી રાતે ઉમેદવારોને ફોન કરી આપી સૂચના, જાણો કોને ક્યાંયી મળી ટીકીટ….

મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા અને ટંકારા બેઠક પર દુર્લભજી દેથરીયાને ફોન આવ્યો, સત્તાવાર જાહેરાત બાકી… ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ બરાબર જામી ગયો છે. તમામ પક્ષના નેતાઓ ઉમેદવારોની જાહેરાતો કરી…

વાંકાનેર બેઠક પર આજે ભાજપ-આપ સહિત 14 ઉમેદવારોએ ઉમેદવારીપત્રો મેળવ્યા…,

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે વિવિધ બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો ઉમેદવારી પત્ર મેળવી રહ્યા છે, ત્યારે 67-વાંકાનેર વિધાનસભા બેઠક પર આજે કુલ 14 જેટલા ઉમેદવારોએ…

મોરબી જીલ્લાની ત્રણ વિધાનસભા બેઠક પર 905 બુથમાં 8.17 લાખ મતદારો મતદાન કરશે…

5.3 હજાર PWD તથા 17,800 મતદાર 80 વર્ષથી ઉપરના મતદારો માટે પેપર બેલેટની વ્યવસ્થા કરાશે… સમગ્ર ગુજરાતમાં હાલ વિધાનસભા ચૂંટણીઓની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં મોરબી જિલ્લાના મોરબી મતવિસ્તારના…

વાંકાનેર તાલુકા વરડુસર ચોકડીએ દુકાન પાસે જુગાર રમતા ત્રણ ઝડપાયા…

વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી પાસે આવેલ દુકાને કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ. 13,800…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક 3.5 કિલો ગાંજાના જથ્થા સાથે મહિલાને ઝડપી લેતી મોરબી એસઓજી ટીમ…

મોરબી એસઓજી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રી નજીક વોચ ગોઠવી મૂળ પશ્ચિમ બંગાળની વતની અને હાલ ચોટીલા ખાતે રહેતી એક મહિલાને 3.5 કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપી…

વાંકાનેર તાલુકાના ભેરડા ગામે વાડીનો શેઢો સળગાવવાની ના પાડતા ખેડૂત પર બે શખ્સોનો હુમલો…

વાંકાનેર તાલુકાના ભેરડા ગામની સીમમાં આવેલ વાડી ખાતે ખેતી કરતાં એક ખેડૂતની બાજુમાં આવેલ ખેતર માલિક શેઢો સળગાવાતા હોય જેને ના પાડતા ઉશ્કેરાઈ જઈ બે શખ્સોએ ખેડૂત પર હુમલો કરી…

વાંકાનેર શહેર નજીક હાઇવે ઉપર ઇકો કાર ચાલકે હડફેટે લેતાં આધેડનું મોત….

વાંકાનેર શહેર નજીકથી પસાર થતાં નેશનલ હાઇવે પર નવાપરા નજીક દેલવાડીયા સાહેબના દવાખાના સામે પગપાળા ચાલી રસ્તો ઓળંગી રહેલા આધેડને ત્યાંથી પસાર થતા એક ઇકો કાર ચાલકે હડફેટે લેતા ગંભીર…

વાંકાનેર : સહયોગ બેંકને લોનની ચુકવણી પેટે આપેલ ચેક રીટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફટકારતી કોર્ટ….

વાંકાનેર શહેર ખાતે આવેલ સહયોગ ક્રેડીટ કો. ઓપ. સોસાયટી લી. દ્વારા વાંકાનેર તાલુકાના નવા લુણસરીયા ગામ ખાતે રહેતા જુબેર અમીભાઇ વડાવીયાને ધંધો કરવા માટે લોન આપેલ હોય જેના લેણદાર દ્વારા…

વાંકાનેર બેઠક પરથી આજે ચાલુ ધારાસભ્ય સહિત 12 ફોર્મ ઉપડ્યા, જાણો કોને-કોને ફોર્મ મેળવ્યા….

વાંકાનેર વિધાનસભા બેઠક પર આગામી ચુંટણી માટે ઉમેદવારી પત્રોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે ફોર્મ મેળવવાના બિજા દિવસે ઉમેદવારી કરવા ઇચ્છતા કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતાં જેથી…

વાંકાનેર : દેવદયા હોસ્પિટલ ખાતે કાન-નાક-ગળાની રાહત દરે સેવા આપતો વિભાગ શરૂ કરાયો…

વર્ષ ર૦૦૧ થી દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત દેવદયા ડાયગ્નોસ્ટીક સેન્ટર (બંધુસમાજ દવાશાળા) ખાતે કાન-નાક-ગળાના દર્દોના નિદાન, સારવાર તથા ઓપરેશન માટે રાહતદરની સુવિધાઓ પૂરી પાડતા નવા વિભાગનો ગઈકાલે ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું…

error: Content is protected !!