વાંકાનેર શહેર ખાતે 219 વર્ષે જુના જૈન દેરાસરનો સ્થાપના દિવસ ભવ્યાતિભવ્ય રીતે ઉજવાયો…
વાંકાનેર શહેર ખાતે આવેલ 219 વર્ષ જુના તિર્થકર અજીતનાથદાદા અને તિર્થકર ચંદ્રપ્રભસ્વામીના જૈન દેરાસરના આજે સ્થાપના દિવસની ધર્મધ્વજારોપણ મહોત્સવ સાથે ભવ્યાતિભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી. આ તકે ચાતુર્માસ પરિવર્તન…