વાંકાનેરથી જીતુભાઈ સોમાણી, મોરબીથી કાંતિલાલ અમૃતિયા, ટંકારાથી દુર્લભજી દેથરીયાના નામની જાહેરાત…
ગુજરાતની ચૂંટણી 2 નવેમ્બરે બે તબક્કામાં જાહેર થઈ તેને સપ્તાહ વીતી ગયું. પહેલા તબક્કાની ઉમેદવારી નોંધાવવાને હવે 4 જ દિવસની વાર છે ત્યારે બીજેપીએ પ્રથમ તબક્કાના ઉમેદવારની યાદી આજે જાહેર કરી છે. ગઈ કાલે દિલ્હી કમલમમાં મોડી રાત સુધી મનોમંથન કર્યા પછી આજે ત્યાંથી જ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતના પહેલાં તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે…
૧). સુરત ઈસ્ટ અરવિંદ રાણા
૨). સુરત નોર્થ કાંતિ બલર
૩). વરાછા કિશોર કાનાની
૪). કરંજ પ્રવીણ ગોધારી
૫). લિંબાયત સંગીતા પાટીલ
૬). જલાલપોર સી.આર.પાટીલ
૭). ઉધના મનુભાઈ પટેલ
૮). કતારગામ વીનું મોરડીયા
૯). મજુરા હર્ષ સંઘવી
૧૦). સુરત વેસ્ટ પૂર્ણેશ મોદી
૧૧). બારડોલી પૂર્વ મંત્રી ઈશ્વર પરમાર
૧૨). તાપી જિલ્લા પ્રમુખ ડો. જયરામ ગામિત
૧૩). કામરેજ વિડી ઝલવાડિયા
૧૪). રાપર વિરેન્દ્ર સિંહ જાડેજા
૧૫). અંજાર ત્રીકમ છાંગા
૧૬). માલતી મહેશ્વરી ગાંધીધામ
૧૭). ગણદેવી નરેશ પટેલ
૧૮). માનસિંહ પરમાર
૧૯). તલાલા ભગા બારડ
૨૦). ગઢડા સાંસદ શંભુ પ્રસાદ ટુન્ડિયા
૨૧). અમરેલી કૌશિક વેકરિયા
૨૨). વલસાડ ભરત પટેલ
૨૩). પારડી કનુભાઈ દેસાઈ
૨૪). કપરાડા મનુભાઈ રાઉત
૨૫). ઉમરગામ રમણલાલ પાટકર
૨૬). સુરેન્દ્રનગર દસાડા પી કે પરમાર
૨૭). ધાંગધ્રા પ્રકાશભાઈ વરમોરા
૨૮). વઢવાણ જિજ્ઞા પંડ્યા
૨૯). ચોટીલા શામજી ચૌહાણ
૩૦). લિંબડી કિરીટસિંહ રાણા
૩૧). ભૂજ કેશુભાઈ પટેલ
૩૨). માંડવી અનુરૂદ્ધ દવે
૩૩). અબડાસા પ્રદ્યુમનસિંહ જાડેજા
૩૪). ઉદય કાનગડ 68 વિધાનસભા, રાજકોટ
૩૫). ગીતાબા જાડેજા ગોંડલ વિધાનસભા
૩૬). કુંવરજીભાઇ બાવળિયા જસદણ વિધાનસભા
૩૭). ભાનુબેન બાબરીયા રાજકોટ ગ્રામ્ય-71
૩૮). ટંકારા દુલભજી દેથરીયા
૩૯). વાંકાનેર જીતુ સોમણી
૪૦). મોરબી કાંતિ અમૃતિયા
૪૧). ભરૂચ જિલ્લાની 5 બેઠકના ઉમેદવાર
૪૨). જંબુસર ડી કે સ્વામી
૪૩). વાગરા અરુણસિંહ રાણા
૪૪). ભરૂચ રમેશ મિસ્ત્રી
૪૫). અંકલેશ્વર ઈશ્વર પટેલ
૪૬). ઝઘડિયા રિતેશ વસાવા
૪૭). જામનગર ગ્રામ્ય રાઘવજી પટેલ
૪૮). રાજુલા હીરા સોલંકી
૪૯). ગાંધીનગર દક્ષિણ અલ્પેશ ઠાકોર
૫૦). ધારી જે વી કાકડીયા
૫૧). સોમનાથ માનસિંહ પરમાર
૫૨). જેતપુર જામ કંડોરણા જયેશ રાદડિયા
૫૩). વિરમગામ હાર્દિક પટેલ
૫૪). રાજકોટ 70 રમેશ ટિલાળા
૫૫). જુનાગઢ સંજય કોરડિયા
૫૬). રાજકોટ 69 દર્શના બેન શાહ
૫૭). પોરબંદર બાબુ બોખરીયા
૫૮). વિસાવદર હર્ષદ રિબડિયા
૫૯). કોડીનાર ડો પ્રદ્યુમન વાજા
૬૦). જામનગર દક્ષિણ 79 રીવાબા જાડેજા (ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્ની)
૬૧). ખેડબ્રહ્મા અશ્વિન કોટવાલ
૬૨). વિસનગર આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
૬૩). અમરાઈવાડી જગદીશ પટેલ
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0