વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામના વતની અને મોરબી-વાંકાનેર ખાતે ઈમ્પોટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા જાવેદખાન પઠાણ(JK)નો આજે જન્મદિવસ છે. તેઓ પોતાના વ્યવસાયમાં ચાઈના સહિતના દેશોમાં માલની ઈમ્પોટ-એક્સપોર્ટ કરતાં હોય જેથી તેઓ ચાઈના સહિતના અન્ય દેશોમાં પણ બહોળું મિત્રમંડળ અને ચાહક વર્ગ ધરાવે છે….

પોતાના સ્વભાવ અને વ્યવસાયથી અલગ જ ઓળખ ઉભી કરનાર યુવા બિઝનેસમેન જાવેદખાન પઠાણ(JK)ને આજે તેમના જન્મદિવસ નિમિત્તે મોબાઇલ નંબર 97377 77373 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી જાવેદખાન પઠાણ(JK)ને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!