Category: મુખ્ય સમાચાર

વાંકાનેર વિધાનસભા બેઠક પર મેદાનમાં રહેલા 13 ઉમેદવારોને ચૂંટણી પ્રતિકની ફાળવણી કરાઈ…

રાષ્ટ્રીય પાર્ટી સિવાયના અપક્ષ ઉમેદવારોને ચુંટણી પ્રતિકની ફાળવણી કરાઈ… 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ કુલ 13 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે…

67-વાંકાનેર વિધાનસભા બેઠક પર આજે વધુ બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા, જાણો હવે કોન રહ્યા રેસમાં ?

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે વધું બે ઉમેદવારોએ દાવેદારી પરત ખેંચતા હવે વાંકાનેર બેઠક પર 13 ઉમેદવારો મેદાનમાં… 67 વાંકાનેર કુવાડવા વિધાનસભા સીટ ઉપર ફોર્મ ચકાસણી ના અંતે કુલ 17…

વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે શિવમ હોસ્પિટલ-મોરબીના જનરલ સર્જન અને સ્ત્રી રોગ નિષ્ણાત ડોક્ટર સેવા આપશે….

મોરબીની નામાંકિત એવી શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સ્ત્રી રોગ નિષ્ણાત અને જનરલ સર્જન ડોક્ટરો આવતીકાલે તા. 17/11/2022ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે સેવા આપશે જેનો લાભ લેવા…

વાંકાનેર : એક્ટીવ પોલ્ટ્રી ફાર્મના વેપારીને આપેલ ચેક રીટર્ન કેસમાં કચ્છના આરોપીનો નિર્દોષ છુટકારો….

વાંકાનેર ખાતે પોલ્ટ્રી ફાર્મના વેપાર સાથે સંકળાયેલ પેઢી એવી એક્ટીવ ટ્રેડર્સને ચીક્સ અને મરઘાની દવાના લેણાં પેટે તા. ૧૯/૧૨/૨૦૧૯ ના રોજ રૂ. ૧,૩૦,૦૦૦/-નો ચેક કચ્છના એક શખ્સએ આપેલ જે ચેક…

વાંકાનેર તાલુકામાંથી ક્ષત્રિય સમાજના યુવાનોનો કોંગ્રેસના ઉમેદવાર પીરઝાદાને ટેકો જાહેર, ભાજપને મોટો ફટકો….

ગતરાત્રીના કોંગ્રેસ કાર્યાલય ખાતે બહોળી સંખ્યામાં ક્ષત્રિય સમાજના યુવાનો કોંગ્રેસમાં જોડાયા, ભાજપને ભુંડી રેતી પરાજીત કરવાં યુવાનોનો હુંકાર…. ગુજરાત વિધાનસભાની આગામી ચુંટણીમાં વાંકાનેર બેઠક પર ભાજપને મોટો ફટકો પડ્યો છે,…

વાંકાનેર બેઠક પર ભરાયેલા કુલ 26 ફોર્મમાંથી સાત ફોર્મ રદ, હવે 17 ઉમેદવારો મેદાનમાં….

67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર ભરાયેલા કુલ 26 ફોર્મ માટે આજે ઉમેદવારી ફોર્મ ચકાસણીના દિવસે કુલ સાત જેટલા ફોર્મ વિવિધ કારણોસર રદ થયા છે, જે બાદ હાલ અત્યારની પરિસ્થિતિ મુજબ કુલ…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ચેકડેમમાં ડૂબી જવાથી બાળકનું મોત…

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ચેકડેમમાં ડુબી જવાથી બાળકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ…

67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર કુલ 26 ફોર્મ ભરાયા, હાલ 21 ઉમેદવારો મેદાનમાં…

67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારી ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે 13 ફોર્મ ભરાયા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 26 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા છે જેમાં ત્રણ ઉમેદવારોએ બે-બે અને એક ઉમેદવારે…

વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ ખાતે આવતીકાલે મોરબીની શિવમ હોસ્પિટલના હાડકાં અને બાળ રોગ નિષ્ણાત સેવા આપશે….

મોરબીની નામાંકિત એવી શિવમ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના હાડકાંના નિષ્ણાંત અને બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરો આવતીકાલે તા. 15/11/2022ના રોજ વાંકાનેર શહેર ખાતે આવેલ સત્યમ હોસ્પિટલ ખાતે સેવા આપશે જેનો લાભ લેવા…

વાંકાનેર : જસદણ સીરામીક ખાતે આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે….

બ્લડ બેંકોમાં બ્લડની અછતને ધ્યાનમાં રાખી જસદણ સીરામીક ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું…. માનવ જીવનમાં લોહીનું મહત્વ ખુબ જ હોય છે જેમાં હાલ આરોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખી જ્યારે…

error: Content is protected !!