67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારી ફોર્મ ભરવાનાં અંતિમ દિવસે 13 ફોર્મ ભરાયા છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 26 ઉમેદવારોએ ઉમેદવારીપત્ર ભર્યા છે જેમાં ત્રણ ઉમેદવારોએ બે-બે અને એક ઉમેદવારે ત્રણ ઉમેદવારી પત્રો ભરતાં હાલ અત્યારની પરિસ્થિતિ મુજબ કુલ 21 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે….

અત્યાર સુધીમાં ભરાયેલ ફોર્મ મની વિગતો…

૧). નરેન્દ્રસિંહ નટુભા ઝાલા(ખેરવા) – અપક્ષ
૨). નરેન્દ્ર વિરાભાઈ દેંગડા(ખીજડીયા) – અપક્ષ
૩). ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા(મોરબી) – બ.સ.પા.
૪). રીતેષ મનસુખભાઇ પરસાણા(સણોસરા) – અપક્ષ
૫). સાગર હમીરભાઇ ફાંગલીયા(સણોસરા) – અપક્ષ
૬). રાજેન્દ્રભાઈ બટુકભાઈ માંડવીયા(સણોસરા) – અપક્ષ
૭). વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી(રાજકોટ) – આમ આદમી પાર્ટી
૮). શૈલેષભાઈ ધીરજભાઈ ટોપીયા(રાજકોટ) – આમ આદમી પાર્ટી

૯). જીતેશભાઇ રૂપાભાઈ સાંતોલા(અરણીટીંમ્બા) – અપક્ષ
૧૦). મહેબૂબ જમાલભાઈ પીપરવાડીયા(સમઢીયાળા) – અપક્ષ
૧૧). મહંમદજાવેદ પીરઝાદા (પીપળીયારાજ) – કોંગ્રેસ
૧૨). મહંમદજાવેદ પીરઝાદા (પીપળીયારાજ) – કોંગ્રેસ*
૧૩). ઈરફાન પીરઝાદા (રાજાવડલા) – કોંગ્રેસ
૧૪). નવીનભાઈ અમૃતભાઈ વોરા(રાતીદેવરી) – અપક્ષ
૧૫). મહેશકુમાર નરશીભાઈ ખાંડેખા(૨૫-વારીયા વાંકાનેર) – અપક્ષ
૧૬). હીનાબેન પ્રવિણભાઇ રૈયાણી(ગુંદા, રાજકોટ) – અપક્ષ

૧૭). મેરામભાઈ કરમણભાઈ વરૂ(ઘંટેશ્વર, રાજકોટ) – અપક્ષ
૧૮). વલ્લભભાઈ કરશનભાઈ વાઘેલા(વાંકાનેર) – અપક્ષ
૧૯). વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી(રાજકોટ) – આમ આદમી પાર્ટી *
૨૦). વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી(રાજકોટ) – આમ આદમી પાર્ટી *
૨૧). પ્રકાશ નારણભાઈ અજાડીયા(આણંદપર) – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી
૨૨). રમેશભાઈ લવજીભાઈ ડાભી(વાંકાનેર) – અપક્ષ
૨૩). જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી(વાંકાનેર) – ભાજપ
૨૪). જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી(વાંકાનેર) – ભાજપ *
૨૫). મનસુખભાઇ વાલજીભાઈ સેટાણીયા(વરડુસર) – ભાજપ
૨૬). મનસુખભાઇ વાલજીભાઈ સેટાણીયા(વરડુસર) – ભાજપ *

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!