67-વાંકાનેર-કુવાડવા વિધાનસભા બેઠક પર ભરાયેલા કુલ 26 ફોર્મ માટે આજે ઉમેદવારી ફોર્મ ચકાસણીના દિવસે કુલ સાત જેટલા ફોર્મ વિવિધ કારણોસર રદ થયા છે, જે બાદ હાલ અત્યારની પરિસ્થિતિ મુજબ કુલ 17 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે….

વિવિધ કારણોસર રદ થયેલ ઉમેદવારી પત્રોની વિગતો…

૧). સૈયદ ઈરફાનએહમદ અબ્દુલમુત્તલીબ પીરજાદા
કારણ : કોંગ્રેસના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારનુ ફોર્મ રદ…

૨). મનસુખભાઇ વાલજીભાઈ સેટાણીયા
કારણ : ભાજપના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારના બંને ફોર્મ રદ…

૩). શૈલેષભાઈ ધીરજભાઈ ટોપીયા
કારણ : આમ આદમી પાર્ટીના મુખ્ય ઉમેદવારનું ફોર્મ માન્ય રહેતા ડમી ઉમેદવારનું ફોર્મ રદ‌..‌.

૪). વિક્રમ વલ્લભભાઈ સોરાણી
કારણ : ફોર્મ ૨૬-નું સોગંદનામું રૂ. ૫૦ ના સ્ટેમ્પ પર રજુ કરેલ હોય જેથી બંને ફોર્મ રદ…

૫). સાગર હમીરભાઇ ફાંગલીયા
કારણ : ઉમેદવારની ઉંમર ૨૫ વર્ષ પુરી ન હોય જેથી ફોર્મ રદ કરેલ…

ફોર્મ ચકાસણી બાદ મેદાનમાં રહેલા ઉમેદવારો‌…

૧). નરેન્દ્રસિંહ નટુભા ઝાલા(ખેરવા) – અપક્ષ
૨). નરેન્દ્ર વિરાભાઈ દેંગડા(ખીજડીયા) – અપક્ષ
૩). ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા(મોરબી) – બ.સ.પા.
૪). રીતેષ મનસુખભાઇ પરસાણા(સણોસરા) – અપક્ષ
૫). રાજેન્દ્રભાઈ બટુકભાઈ માંડવીયા(સણોસરા) – અપક્ષ
૬). વિક્રમભાઈ વલ્લભભાઈ સોરાણી(રાજકોટ) – આમ આદમી પાર્ટી
૭). જીતેશભાઇ રૂપાભાઈ સાંતોલા(અરણીટીંમ્બા) – અપક્ષ
૮). મહેબૂબ જમાલભાઈ પીપરવાડીયા(સમઢીયાળા) – અપક્ષ

૯). મહંમદજાવેદ પીરઝાદા (પીપળીયારાજ) – કોંગ્રેસ
૧૦). નવીનભાઈ અમૃતભાઈ વોરા(રાતીદેવરી) – અપક્ષ
૧૧). મહેશકુમાર નરશીભાઈ ખાંડેખા(૨૫-વારીયા વાંકાનેર) – અપક્ષ
૧૨). હીનાબેન પ્રવિણભાઇ રૈયાણી(ગુંદા, રાજકોટ) – અપક્ષ
૧૩). મેરામભાઈ કરમણભાઈ વરૂ(ઘંટેશ્વર, રાજકોટ) – અપક્ષ
૧૪). વલ્લભભાઈ કરશનભાઈ વાઘેલા(વાંકાનેર) – અપક્ષ
૧૫). પ્રકાશ નારણભાઈ અજાડીયા(આણંદપર) – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી
૧૬). રમેશભાઈ લવજીભાઈ ડાભી(વાંકાનેર) – અપક્ષ
૧૭). જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી(વાંકાનેર) – ભાજપ

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!