રાષ્ટ્રીય પાર્ટી સિવાયના અપક્ષ ઉમેદવારોને ચુંટણી પ્રતિકની ફાળવણી કરાઈ…

67 વાંકાનેર કુવાડવા વિધાનસભા બેઠક પર આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના અંતિમ દિવસ બાદ કુલ 13 જેટલા ઉમેદવારો મેદાનમાં રહ્યા છે જે તમામ ઉમેદવારોમાંથી રાષ્ટ્રીય કે રાજ્યની રજીસ્ટર્ડ પાર્ટી સિવાયના અપક્ષ ઉમેદવારોને આજે ચુંટણી પંચ દ્વારા પ્રતિકની ફાળવણી કરવામાં આવી છે…

ઉમેદવારોના નામ અને પ્રતિક…

01). જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી – ભાજપ – કમળ
02). ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બ.સ.પા. – હાથી
03). મહંમદજાવેદ અબ્દુલમુત્તલીબ પીરઝાદા – કોંગ્રેસપંજો
04). પ્રકાશ નારણભાઈ અજાડીયા – રાષ્ટ્રીય જનક્રાંતિ પાર્ટી – વાંસળી
05). વિક્રમ વલ્લભભાઈ સોરાણી – આમ આદમી પાર્ટી – ઝાડું
06). જીતેશભાઈ રૂપાભાઈ શાંતોલા – અપક્ષ – એર કંડીશનર

07). નરેન્દ્ર વિરાભાઈ દેગડા – અપક્ષ – પ્રેસર કુકર
08). નવીનભાઈ અમૃતભાઈ વોરા – અપક્ષ – હીરો
09). મહેબુબભાઈ જમાલભાઈ પીપરવાડીવા – અપક્ષ – સ્ટુલ
10). મેરામભાઈ કરમણભાઈ વરૂ – અપક્ષ – બેટ્સમેન
11). રમેશભાઈ ડાભી – અપક્ષ – સીસીટીવી કેમેરો
12). વલ્લભભાઈ કરશનભાઈ વાઘેલા – અપક્ષ – કેમેરો
13). હીનાબેન પ્રવિણભાઇ રૈયાણી – અપક્ષ – ફ્રોક

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!