વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામના વતની અને સામાજિક તથા રાજકીય અગ્રણી એવા અકબરભાઈ બાદીના દિકરા મોહંમદઅયાઝ અકબરભાઈ બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ હાલ આણંદની નામાંકિત એવી શ્રી અલ્પેશ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ & રિસર્ચમાં માસ્ટર ઓફ સાયન્સ (M.Sc. Organic)નો અભ્યાસ કરી રહ્યા છે….

અત્રે ઉલ્લેખનીય છે કે, મોહંમદઅયાઝ બાદીએ તેના મોટા અબ્બા મહમદહુશેનભાઈ અને ઈસમાઈલભાઈ, કાકા યાકુબભાઈ અને પપ્પા અકબરભાઈ એમ ચારેય ભાઈઓના ફેમીલી બિઝનેસ સાથે જોડાઈ સાથે મળી બીજનેસ સંભાળી રહ્યા છે. તેમના પરિવારની બહોળી નામના અને અયાઝ બાદીના પિતાની માફક સહજ મિલન સ્વભાવના કારણે તેઓ બહોળું મિત્ર મંડળ ધરાવે છે જેથી આજે તેના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઇલ નંબર 9558055980 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…

ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી મોહંમદઅયાઝ બાદીને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ….

error: Content is protected !!