ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે વિવિધ બેઠકો પર ચૂંટણી લડવા ઈચ્છતા ઉમેદવારો ઉમેદવારી પત્ર મેળવી રહ્યા છે, ત્યારે 67-વાંકાનેર વિધાનસભા બેઠક પર આજે કુલ 14 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્ર મેળવ્યા છે…

વાંકાનેર બેઠક પરથી ઉમેદવારી પત્રો મેળવનાર ઉમેદવારો…

૧). સવજીભાઈ સાબરીયા(અદેપર) – અપક્ષ
૨). મહમદભાઈ રહેમાનભાઈ રાઠોડ(વાંકાનેર) – બસપા
૩). મેરામ કરમણભાઈ(ઘંટેશ્વર) – અપક્ષ
૪). નરેશ કાનાભાઈ લામકા(વાંકાનેર) – અપક્ષ
૫). મહેશકુમાર ખાંડેખા(વાંકાનેર) – અપક્ષ
૬). રાવળ હર્ષદરાય હિમંતલાલ(પાડધરા) – અપક્ષ
૭). રાજેશ જાદવજી બરાસરા(નસીતપર, ટંકારા) – ભાજપ

૮). બ્લોચ મહંમદઆરીફ દિનમહંમદ(ચંદ્રપુર) – આપ
૯). ઉસ્માનભાઈ અલીભાઈ દેકાવડીયા(ચંદ્રપુર) – અપક્ષ
૧૦). અનિલ બુટાભાઈ લામકા(વાંકાનેર) – અપક્ષ
૧૧). ગમારા તેજાભાઇ રત્નાભાઈ(વાંકાનેર) – અપક્ષ
૧૨). ઝાલા ઇન્દ્રજીતસિંહ અજીતસિંહ(ઢુવા) – અપક્ષ
૧૩). માલકીયા સોમાભાઈ હિરાભાઇ (ઢુવા) – અપક્ષ
૧૪). રાઠોક વનરાજ ધીરુભાઈ (મેસરીયા) – અપક્ષ

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!