મોરબી બેઠક પર કાંતિલાલ અમૃતિયા અને ટંકારા બેઠક પર દુર્લભજી દેથરીયાને ફોન આવ્યો, સત્તાવાર જાહેરાત બાકી…

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો રંગ બરાબર જામી ગયો છે. તમામ પક્ષના નેતાઓ ઉમેદવારોની જાહેરાતો કરી રહ્યા છે. ત્યારે ભાજપે ગઇકાલે મોડી રાત્રે ઉમેદવારોને ફોન કરીને સૂચના આપી દીધી છે…

ટંકારા – દુર્લભજી દેથરીયા
મોરબી – કાંતીલાલ અમૃતિયા
કુંવરજી બાવળિયા – જસદણ
ગીતાબા જાડેજા – ગોંડલ
શંભુનાથ ટૂંડિયા – ગઢડા
માનસિંહ – ગીર સોમનાથ
કૌશીક વેકરિયા – અમરેલી

શામજી ચૌહાણ – ચોટીલા
કિરીટસિંહને – લિંબડી
પ્રદ્યુમન્નસિંહ જાડેજા – અબાડાસા
પી કે પરમાર – દસાડા
જીજ્ઞા પંડ્યા – વઢવાણ
પ્રકાશ વરમોરા – ધ્રાંગધ્રા
ભરતભાઈ કીકુભાઈ પટેલ – વલસાડ
કિશોર કાનાણી – વરાછા
અરુણસિંહ રાણા – વાગરા
રમેશ મિસ્ત્રી – ભરૂચ

ઈશ્વર પટેલ – અંકલેશ્વર
ડી. કે. સ્વામી – જંબુસર
રીતેશ વસાવા – ઝઘડિયા
કનુ પટેલ – પારડી
જીતુભાઈ ચૌધરી – કપરાડા
રમણ પાટકર – ઉમરગામ
મોહન ઢોડિયા – મહુવા
ઈશ્વર પરમાર – સુરત બારડોલી
હર્ષદ રિબડિયા – વિસાવદર
અશ્વિન કોટવાલ – ખેડબ્રહ્મા
માલતી મહેશ્વરી – ગંધીધામ
રીવાબા જાડેજા – જામનગર

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!