Category: મુખ્ય સમાચાર

ગાજ્યા મેઘ વરસ્યા નહીં : વાંકાનેર શહેર ખાતે કેજરીવાલના રોડ શોમાં પાંખી જન હાજરી….

ફ્લોપ રોડ-શોથી અનેક તર્કવિતર્ક : આગામી ચૂંટણીમાં આપની ભુમિકા પર પ્રશ્નાર્થ ? વાંકાનેર શહેર ખાતે આજે આમ આદમી પાર્ટી દ્વારા ચુંટણી પ્રચારની શરૂઆત કરતાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા રોડ-શોનું…

વાંકાનેર : પીપળીયા રાજ ગામે ત્યજી દેવાયેલી બાળકીના બનાવમાં અજાણી સ્ત્રી સામે ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામે ગઈકાલે વહેલી સવારે એક ખેડૂતની અગાસી ઉપર તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં છોડી ફરાર થઈ જનાર નિષ્ઠુર જનેતા સામે વાંકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી…

વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા ગામે સરકારી જમીન પર કબજો કરનાર ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામ ખાતે આવેલ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર રીતે કબ્જો કરનાર ત્રણ શખ્સો સામે ગામના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ વાંકાનેર મામલતદાર દ્વારા લેન્ડ ગ્રેબિંગ એકટ મુજબ ફરિયાદ…

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામ નજીકથી દેશી બનાવટની પિસ્તોલ સાથે એક ઝડપાયો….

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ તળાવ પાસે આવેલ એક ઓરડીમાં મોરબી એસ.ઓ.જી. ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી એક શખ્સને ગેરકાયદે દેશી હાથ બનાવટની એક પીસ્તોલ અને…

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ખેડૂતના એકઢારીયાની છત પરથી તાજી જન્મેલી માસુમ બાળકી મળી આવી….

મોડી રાત્રે કોઈ મહિલા બાળકીને જન્મ આપી ખેડૂતના ફળીયામાં બનાવેલ એકઢારીયાની છત પર છોડી ફરાર…. વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે રહેતા એક ખેડૂતના એકઢારીયાની છત પરથી આજે વહેલી સવારે…

બ્રેકિંગ ન્યુઝ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે પ્રથમ 43 બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી, જુઓ કોને, ક્યાંય ટીકીટ મળી…

ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. આજે મોડી સાંજે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર…

આમ આદમી પાર્ટીને મોટો ફટકો : સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂની કોંગ્રેસનમાં ઘરવાપસી….

આપ માંથી રાજીનામું આપી ઈન્દ્રનીલ રાજ્યગુરૂ ફરી કોંગ્રેસમાં જોડાયા… સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટીને બહુ મોટો ફટકો લાગ્યો છે, સૌરાષ્ટ્રના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરૂએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને પુનઃ કોંગ્રેસમાં…

આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે ઈશુદાન ગઢવીના નામની જાહેરાત….

ઈસુદાન ગઢવી AAPના CMનો ચહેરો : AAPના સર્વેમાં 16.48 લાખ લોકોએ ભાગ લીધો, 73%ની પસંદ ઈસુદાન… આમ આદમી પાર્ટીએ (AAP)એ આખરે મહાસર્વેના પરિણામની સાથે ઈસુદાન ગઢવીને આગામી વિધાનસભા ચૂંટણી માટે…

વાંકાનેર : પરિણીતાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા સાસરીયા પક્ષ સામે ગુનો નોંધાયો…

પરિણીતાએ ફરિયાદ કરતાં પતિએ કેસ પાછો ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ગુનો નોંધાયો… વાંકાનેર શહેરના પેડક રોડ પર માવતરના ઘેર રહેતી અને રાજકોટના જાળીયા ખાતે લગ્ન કરેલ…

વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતે ધારાસભ્યના હસ્તે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત કરાયું….

ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂ. 4.90 લાખના ખર્ચે હુસેની ચોક ખાતે પેવર બ્લોકથી મઢાશે… વાંકાનેર શહેરના લક્ષ્મીપરા ખાતે આજરોજ વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે હુશેની ચોકમાં પેવર બ્લોક નાંખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં…

error: Content is protected !!