ગુજરાતની ચૂંટણી માટે હાલ તમામ રાજકીય પાર્ટીઓ ઉમેદવારો માટે કવાયત કરી રહી છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી પણ સક્રિય બની ગઈ છે. આજે મોડી સાંજે કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જોવાની વાત એ છે કે, રાજ્યમાં ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજે કોંગ્રેસે પ્રથમ યાદી પણ જાહેર કરી દીધી છે…

કૉંગ્રેસેના 43 ઉમેદવારોની યાદી…

૧). ડીસા – સંજય રબારી
૨). અંજાર – રમેશ ડાંગરન
૩). ગાંધીધામ – ભરત સોલંકી
૪). ખેરાલુ – મુકેશ દેસાઈન
૫). કડી – પ્રવિણ પરમાર
૬). હિંમતનગર – કમલેશ પટેલ
૭). ઈડર – રમેશ સોલંકી
૮). ગાંધીનગર દક્ષિણ – હિમાંશુ પટેલ
૯). ઘાટલોડિયા – અમીબહેન યાજ્ઞિક
૧૦) એલિસબ્રિજ – ભિખુ દવે

૧૧). અમરાઈવાડી – ધર્મેન્દ્ર પટેલ
૧૨). દસક્રોઈ – ઉમેદી બુધાજી ઝાલા
૧૩). રાજકોટ દક્ષિણ – હિતેશ વોરા
૧૪). રાજકોટ ગ્રામ્ય – સુરેશ બથવાર
૧૫). જસદણ – ભોળાભાઈ ગોહિલ
૧૬). જામનગર ઉત્તર – બિપેન્દ્રસિંહ જાડેજા
૧૭). પોરબંદર – અર્જુન મોઢવાડિયા
૧૮). કુતિયાણા – નાથા ઓડેદરા
૧૯). માણાવદર – અરવિંદ લાડાણી
૨૦). મહુવા – કનુ કળસરીયા

૨૧). નડિયાદ – ધ્રુવલ પટેલ
૨૨). મોરવા હડફ – સ્નેહલતા ખાંટ
૨૩). ફતેપુરા – રઘુ મારચ
૨૪). ઝાલોદ – મિતેશ ગરાસિયા
૨૫). લીમખેડા – રમેશ ગુંડીયા
૨૬). સંખેડા – ભીલ ધીરુભાઈ
૨૭). સયાજીગંજ – અમીબેન રાવત            ૨૮). અકોટા – રૂત્વિક જોશી
૨૯). રાઓપુરા – સંજય પટેલ
૩૦). માંજલપુર – ડો. તસ્વિનસિંહ

૩૧). ઓલપાડ – દર્શનકુમાર અમૃતલાલ નાયક
૩૨). કામરેજ – નિલેષકુમાર મનસુખભાઇ કુંભાણી
૩૩). વરાછા રોડ – પ્રફુલભાઈ છગનભાઇ તોગડીયા
૩૪). કતારગામ – કલ્પેશ હરજીવનભાઈ વરીયા
૩૫). સુરત પશ્ચિમ – સંજય રમેશભાઈ પાટવા
૩૬). બારડોલી – પંનાબેન અનિલભાઈ પટેલ
૩૭). મહુવા – હેમાંગીની દિપકકુમાર ગરાસીયા
૩૮). ડાંગ – મુકેશભાઇ પટેલ
૩૯). જલાલપોર – રણજિતભાઈ ડાયાભાઇ પાંચાલ
૪૦). ગણદેવી – શંકરભાઈ પટેલ
૪૧). પારડી – જયશ્રી પટેલ
૪૨). કપરાડા – વસંતભાઈ પટેલ
૪૩). ઊંબેરગોન – નરેશભાઈ વિરજીભાઈ વાલવી

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

 

error: Content is protected !!