વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી પાસે આવેલ દુકાને કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ. 13,800 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાની વરડુસર ચોકડી પાસે આવેલ હમીરભાઈ ગોવિંદભાઈ ડાભીની દુકાન પાસે કોઈ શખ્સો જાહેરમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને આધારે વાંકાનેર પોલીસે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). ભરતભાઈ ધરમશીભાઈ વિજવાડીયા, ૨). નાથાભાઈ લક્ષ્મણભાઈ ડોડીયા અને ૩). ભાવુભાઈ ઉર્ફે કુકાભાઈ પ્રભુભાઈ સેવારીયાને રોકડ રકમ રૂ. 13,800 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0

error: Content is protected !!