વાંકાનેર વિધાનસભા બેઠક પર આગામી ચુંટણી માટે ઉમેદવારી પત્રોનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે આજે ફોર્મ મેળવવાના બિજા દિવસે ઉમેદવારી કરવા ઇચ્છતા કુલ 12 ઉમેદવારોએ ફોર્મ ઉપાડ્યા હતાં જેથી પ્રથમ દિવસે એક સહિત અત્યાર સુધીમાં કુલ 13 ફોર્મ ઉપાડવામાં આવ્યા છે…
આજે ઉપાડેલ ફોર્મની વિગતો…
૧). મહંમદજાવીદ પીરઝાદા – કોગ્રેસ
ર). ઈરફાન પીરઝાદા – કોગ્રેસ
3). હાસમ હુશેન બાંભણીયા – અપક્ષ
૪). ઉસ્માનગની માજીભાઈ – અપક્ષ
૫). હુશેન અહમદ બાદી – અપક્ષ
૬). મહેબુબ જમાલ પીપરવાડીયા – અપક્ષ
૭). નરેન્દ્ર વિરા દેંમડા – અપક્ષ
૮). નરેન્દ્રસિંહ નટુભા ઝાલા – અપક્ષ
૯). જીતેશ રૂપાભાઈ સાંતોલા – અપક્ષ
૧૦). રાજુભાઈ રામજીભાઈ રીંબડીયા – અપક્ષ
૧૧). લવજીભાઈ લાલજીભાઈ અંબાલીયા – અપક્ષ
૧૨). ભુપેન્દ્ર કનુભાઈ સાગઠીયા – બ.સ.પા.
ગઈકાલે તા. ૦૫/૧૧/૨૦૨૨ ના રોજ અન્ય એક નારણભાઈ મનજીભાઈ અજાડીયા- અપક્ષ તરીકે ફોર્મ ઉપાડેલ…
વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/Caugn0J3CfLIgMBhvNsup0