Category: વાંકાનેર

વાંકાનેરના મકતાનપર ગામ નજીક પાણીનાં ખાડામાં સંતાડી રાખેલ પાંચ બોટલ વિદેશી દારૂ ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે મકતાનપર ગામ નજીક દરોડો પાડી પાણીનાં ખાડામાં સંતાડી રાખેલ પાંચ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો, જ્યારે આ બનાવમાં આરોપી સ્થળ…

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક ટ્રક ચાલકે હડફેટે લેતા કારમાં નુકશાન…

વાંકાનેર શહેર નજીક મોરબી નેશનલ હાઇવે પર વઘાસીયા ટોલનાકે રીવર્સમાં આવતા ટ્રક નંબર GJ 17 UU 1897ના ડ્રાઇવર ભીમાભાઇ એભાભાઇ ઓડેદરાએ મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા ઉમંગભાઇ મગનભાઇ અધેરાની માલિકીની GJ…

વાંકાનેરના અમરસર નજીક બાઇક રોડ નીચે ઉતરી જતાં સર્જાયેલ અકસ્માતમાં યુવાનનું મોત…

વાંકાનેર શહેર નજીક આવેલા અમરસર ગામથી આગળ મિતાણા રોડ પર તળાવ પાસેથી પસાર થતા એક બાઇક ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રોડ નીચે ઉતરી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં…

વાંકાનેર : ઇકોમાં અપડાઉન કરતી પરિણીતા સાથે ચાર સંતાનના પિતાને થયો પ્રેમ, રંગેહાથ પકડાઇ જતાં માર પડ્યો….

પરણિતા સાથે પ્રેમસંબંધ મામલે મહિલાના પતિ સહિતના પરિવારજનોએ ઇકો ચાલકને માર મારતાં પોલીસ ફરિયાદી નોંધાઇ…. વાંકાનેર ખાતેથી રાજકોટ ઇકો કારમાં અપડાઉન કરતી પરિણીત મહિલાને ઇકો કારના ચાલક સાથે સાથે આંખ…

વાંકાનેરની નર્સિંરી ચોકડી નજીક રોંગ સાઈડમાં આવતાં આઇસર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત….

વાંકાનેર શહેર નજીક નેશનલ હાઇવે ઉપર આવેલ નર્સરી ચોકડી નજીક રોંગ સાઈડમાં આવતાં એક આઇસર ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો,…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી 108 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડતી વાંકાનેર તાલુકા પોલીસ….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમના બાઉન્ડ્રી ખાતે વાહન ચેકીંગ દરમ્યાન એક સફેદ કલરની વરના કારનો ચાલક પોલીસને જોઈ પોતાની કાર રેઢી મુકી નાસી જતાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી 108 બોટલ…

વાંકાનેરના લાલપર ગામની મહિલાને કરિયાવર બાબતે ત્રાસ આપતા ચંદ્રપુરના સાસરિયાઓ સામે ગુનો નોંધાયો….

વાંકાનેર તાલુકાના લાલપર ગામે માવતરે રહેતી એક પરિણીત મહિલાને ચંદ્રપુર ગામના પતિ સહિતના સાસરિયાઓ દ્વારા અવારનવાર કરિયાવર બાબતે મહેણાંટોણાં મારી શારીરીક તથા માનસીક દુ:ખ ત્રાસ આપતાં બાબતે મહિલાએ સાસરીયા પક્ષના…

વાંકાનેર જીનપરા જકાતનાકા નજીકથી કારમાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાયાં….

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા નજીક હાઈવે પરથી વરના કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને રંગેહાથ ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ…

વાંકાનેર : મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા દેશના સૈનિકો માટે રાખડીઓ મોકલાઇ…

વાંકાનેર શહેર ખાતે ધી વાંકાનેર એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતી ઇન્દુબેન લલિતભાઈ મેહતા મહિલા કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા આગામી રક્ષાબંધન તહેવાર નિમિત્તે દેશના સૈનિકોની રક્ષા માટે રાખડી મોકલવામાં આલી હતી. આ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી જાહેર, તા. 11 સપ્ટેમ્બરના રોજ ચુંટણી યોજાશે…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડની ચુંટણી પ્રક્રિયા પુરી થયા બાદ બંને પક્ષોએ વિરોધ વચ્ચે મામલો કોર્ટમાં પહોંચ્યો હતો, જેમાં જીલ્લા રજીસ્ટ્રાર દ્વારા આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા વાઇસ ચેરમેનની ચૂંટણી માટે…

error: Content is protected !!