વાંકાનેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે કેનાલમાં વહેલાં પાણી છોડવા માંગ કરાઇ….
વાંકાનેર તાલુકામાં છેલ્લા એક મહિના કરતાં વધારે સમયથી વરસાદ ન થવાથી ખેડૂતોના ઉભા પાક સુકાઈ રહ્યા છે, ત્યારે વાંકાનેર વિસ્તારના ખેડૂતોના વિશાળ હિતમાં આજરોજ વાંકાનેર શહેર તથા તાલુકા કોંગ્રેસ સમિતિ…