દર્શનકુમાર મેર ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના PG DMLT અભ્યાસક્રમમાં 85.50% સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે…
વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરનો દિકરો દર્શનકુમાર મેરએ ” મોરના ઈંડા ચીતરવા ન પડે ” કહેવતને સાર્થક કરી છે, જેમાં દર્શનકુમારએ ગુજરાતની ગોવિંદગુરૂ યુનિવર્સિટીમાં ચાલતા પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઈન મેડિકલ લેબ ટેકનોલોજી વિભાગમાં અભ્યાસ કરી પોતાની મહેનતથી સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમ મેળવી સમગ્ર મોરબી જિલ્લાનું અને કોળી સમાજનું નામ રોશન કર્યું છે, જે બદલ સામાજિક તથા રાજકીય જીવનમાં સક્રિય શ્રીમતી જીજ્ઞાસાબેન મેર અને તેમના પુત્ર દર્શનકુમાર મેરને ઠેર ઠેર અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt