Category: વાંકાનેર

વાંકાનેર ખાતે ભાજપના લઘુમતી આગેવાનોનું સ્નેહ મિલન યોજાયું, પક્ષ તરફથી અન્યાયનો એક સુર….

પક્ષ તરફથી પદ અને હોદ્દાની લહાણી બાબતે લઘુમતી સમાજ સાથે હળાહળ અન્યાય થતો હોવાની રાવ, માત્ર મતોના રાજકારણથી ઉપર ઉઠી કાર્યકર્તાઓને ન્યાય આપવા માંગ…. વાંકાનેર શહેર ખાતે ગઇકાલે ભાજપના લઘુમતી…

વાંકાનેરના નકલી વઘાસિયા ટોલનાકા પ્રકરણ મામલે બે આરોપીઓની આગોતરા જામીન અરજી નામંજૂર, પોલીસની મુક પ્રેક્ષકની ભુમિકા શંકાસ્પદ….

આરોપીઓને કોણ છાવરી રહ્યું છે ? : 12 દિવસ પછી પણ પોલીસના હાથે એક પણ આરોપી ન લાગતાં પોલીસની ભૂમિકા પર અનેક શંકાકુશંકાઓ…. વાંકાનેરના બહુચર્ચીત નકલી વઘાસિયા ટોલનાકા પ્રકરણ મામલે…

વાંકાનેરના મિલપ્લોટ ચોક ખાતેથી વરલી ફીચરના આંકડા લખતા એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર શહેરના મિલપ્લોટ ખાતેથી સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખી જુગાર રમી-રમાડતા એક શખ્સને રંગેહાથ ઝડપી પાડી તેની સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો…

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે થયેલ મારામારીના બનાવમાં વળતી પોલીસ ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે તળાવના કાંઠે ઢોર ચરાવવા મામલે થયેલ માથાકૂટના બનાવમાં યુવાન દ્વારા પાંચ શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હોય, જે બનાવમાં સામાપક્ષે ચાર શખ્સો…

વાંકાનેરના માટેલ-ઢુવા રોડ પર આવેલ કારખાનામાં ઉંચાઈ પરથી નીચે પડી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના સિરામિક ઇન્ડસ્ટ્રીઝના હબ એવા માટેલ-ઢુવા રોડ પર આવેલ કારખાનામાં કામ કરતાં એક શ્રમિક યુવાન ઉંચાઇ પરથી નીચે પડી જતાં તેને ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી…

વાંકાનેરની નામાંકિત સ્વરાજ ડેરી પ્લાન્ટ ખાતે બિઝનેશ અવેરનેશ સેમીનાર યોજાયો…

વાંકાનેરની નામાંકિત એવી સ્વરાજ ડેરીના પ્લાન્ટ ખાતે આજરોજ સ્વરાજ બિઝનેશ અવેરનેશ મીટ-23 સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વાંકાનેર અને કુવાડવા વિસ્તારમાં સ્વરાજ ડેરીની વિવિધ પ્રોડક્ટનું વેચાણ કરતાં 600 કરતાં…

વાંકાનેરના લુણસર ગામ ખાતે ધારાસભ્યના હસ્તે આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગનું ખાત મુહૂર્ત કરાયું….

વાંકાનેર તાલુકાનાં લુણસર ગામ ખાતે ગુજરાત સરકારનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા બિલ્ડીંગનું નિર્માણ કરવાનું હોય, જે કામનું ખાતમુહૂર્ત વાંકાનેરના ધારાસભ્યશ્રી જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે…

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામે ઢોર ચરાવવા મામલે યુવાન પર ચાર શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામની સીમમાં આવેલ તળાવ પાસે એક યુવાન ઢોર ચરાવવા આવતો હોય, જેથી આ બાબતનું આરોપીઓને સારૂં નહીં લાગતાં ચાર શખ્સોએ યુવકને ગાળો આપી હુમલો કરી લાકડી‌ તથા…

વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક હાઇવે પરથી દેશી દારૂ ભરેલી ઇકો કાર ઝડપાઇ….

વાંકાનેર તાલુકાના કોઠી ગામ નજીક તાલુકા પોલીસ ટીમના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન ત્યાંથી પસાર થતી એક ઇકો કારનો ચાલક પોલીસને જોઈ પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે કારની તલાશી…

વાંકાનેરના ચંદ્રપુર ખાતે ગેલેક્સી એમ.પી.એલ. નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરાયું….

ફૈઝ-1 ગ્રાઉન્ડ ખાતે 16 ટીમો વચ્ચે ક્રિકેટ જંગ જામ્યો, ફાયનલમાં BM Tiger ના વિજય સાથે ટુર્નામેન્ટની પુર્ણાહુતી…. વાંકાનેર શહેર નજીક ચંદ્રપુરના ફૈઝ-1 ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે તા. ૨૧ નવેમ્બરથી ૦૯ ડિસેમ્બર…

error: Content is protected !!