Category: વાંકાનેર

વાંકાનેર બસ સ્ટેન્ડ ખાતે કર્મચારીઓ તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયું….

વાંકાનેર એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતે ” શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા ” અભિયાન અંતર્ગત આજરોજ રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા ડી. જાડેજા દ્વારા આયોજનબદ્ધ રીતે સતત બીજા અઠવાડિયે ડેપોમાં…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક પુર ઝડપે આવતા ટ્રક ચાલકે ઠોકર મારતાં કારમાં નુકશાની….

વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઠીકરીયાળી ટોલનાકા પાસેથી પુર ઝડપે પસાર થતા એક ટ્રક ચાલકે વર્ના કારને હડફેટે લઇ પાછળથી ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં નુકશાની થતાં બાબતે કાર ચાલકે…

વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસની પોલિટિકલ અફેર્સ સમિતીમાં નિમણૂક કરાઇ…

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી દ્વારા વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી મહંમદજાવેદ પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની “પોલિટિકલ અફેર્સ” સમિતીમાં પસંદગી કરવામાં આવી છે, જેમાં આ સમિતિમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ…

વાંકાનેર શહેર નજીક નવા પંચાસર ગામ પાસે યુટિલિટી ચાલકે હડફેટે લેતા બાઇક ચાલક ઇજાગ્રસ્ત….

વાંકાનેરના નવા પંચાસર ગામ તરફ જવાના રોડ પરથી પસાર થતા એક બાઈક ચાલકને ત્યાંથી પસાર થતા યુટીલીટી બોલેરો ગાડીના ચાલકે હડફેટે લઇ ઠોકર મારતા બાઇક ચાલક યુવાનને ઈજાઓ પહોચી હતી,…

વાંકાનેરના ઠીકરિયાળા ગામ ખાતે મોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાત્રી સભા યોજાઈ…

વાંકાનેર તાલુકાના ઠીકરિયાળા ગામ ખાતે ગતરાત્રીના મોરબી જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં રાત્રીસભાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં જિલ્લા કલેકટર જી. ટી. પંડ્યા, ડેપ્યુટી કલેક્ટર શેરસયા, મામલતદાર યુ. વી. કાનાણી, તાલુકા વિકાસ…

ભારે કરી…: વાંકાનેર નજીક લિંબાળાની ધાર પાસે પાણી-પુરવઠા બોર્ડના પંપીંગ સ્ટેશનના ચાલુ વિજ ટ્રાન્સફોર્મરમાંથી 800 કિલો કોપર વાયરની ચોરી….

અજાણ્યા તસ્કરોએ રાત્રીના તરખાટ મચાવ્યો, બે વિજ ટ્રાન્સફોર્મરમાંથી મળી કુલ રૂ. 4.80 લાખના વાયરની ચોરી કરાતાં પોલીસ ફરિયાદ નોંધાઈ… વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે આવેલ ગુજરાત પાણી પુરવઠા અને…

વાંકાનેરના કાસીપર/ચાંચડીયા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કાર્યક્રમ યોજાયો…

વાંકાનેર તાલુકામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા ભ્રમણ કરી રહી હોય, જેમાં આજે યાત્રાનો રથ વાંકાનેરના કાસીપર/ચાંચડીયા ગામ પહોંચતા તેનું ભવ્ય સ્વાગત સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું… આ કાર્યક્રમમાં…

વાંકાનેરના નકલી વઘાસીયા ટોલનાકા પ્રકરણ મામલે આરોપીઓ હજુ સુધી પોલીસ પકડથી દૂર કેમ ?

કહેવાતાં ભાજપના રાજકીય આગેવાન તથા પાટીદાર અગ્રણીના પુત્ર સહિતના આરોપીઓને કોણ બચાવી રહ્યું છે ? વાંકાનેર શહેર નજીક આવેલા વઘાસિયા પાસે ચાલતા નકલી ટોલનાકા પ્રકરણ મામલે હવે પોલીસની કામગીરી પર…

વાંકાનેર વિસ્તારમાં સૌની યોજનાથી ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા સરકાર દ્વારા 100 કરોડની રકમને સૈધ્ધાંતિક મંજૂરી અપાઈ….

આગેવાનોની મહેનત રંગ લાવી…: ચંદ્રપુર તથા ઢુવા વિસ્તારના 29 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા સરકાર તૈયાર… વાંકાનેર વિસ્તારના ખેડૂતોને સિંચાઈ માટે સૌની યોજનામાંથી પાણી મળી રહે તે માટે છેલ્લા…

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર શહેર સીએનજી પંપ સામે હિટ એન્ડ રન ઘટનામાં થાર કારના ચાલકે હડફેટે લેતા મહિલાનું મોત…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ગામ પાસે આવેલ સીએનજી પંપ સામે આજે સાંજના પાંચ વાગ્યાની આસપાસ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં એક થાર કારના ચાલકે બેદરકારી દાખવી હાઇવે…

error: Content is protected !!