અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી દ્વારા વાંકાનેરના પુર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ અગ્રણી મહંમદજાવેદ પીરઝાદાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીની “પોલિટિકલ અફેર્સ” સમિતીમાં પસંદગી કરવામાં આવી છે, જેમાં આ સમિતિમાં સમગ્ર ગુજરાતમાંથી કુલ 17 સભ્યોની નિમણૂક કરવામાં આવી છે, જેમાંથી એક વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાની પણ પસંદગી કરવામાં આવી છે….
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/HSBIa43XQiaFWG9yQhudCV