Category: વાંકાનેર

વાંકાનેર આઇટીઆઇ ખાતે આગામી 25 ઓગસ્ટે ભરતી મેળો યોજાશે….

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૫-૦૮-૨૦૨૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર આઇટીઆઇ ખાતે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને…

વાંકાનેર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને વિનામુલ્યે નોટબુક વિતરણ કરાયું….

વાંકાનેર ઔદિચ્ય બ્રાહ્મણ સમાજ દ્વારા બ્રહસમાજના ધો. ૧ થી કોલેજ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિના મૂલ્યે ફૂલસ્કેપ નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઔદિચ્ય બ્રહ્મસમાજના દરેક વિદ્યાર્થીઓ માટે સમાજ દ્વારા વિના…

વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતેથી જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમી ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના ધમલપર ગામ ખાતેથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે સ્થળ પર દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને રંગેહાથ ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ…

વાંકાનેર તાલુકાના તિથવા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર પોલીસનો દરોડો, રૂ. 92,400 સાથે નવ શખ્સો ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના તીથવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગારધારમ ધમધમતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસ ટીમે સ્થળ પર દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નવ…

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે ઝેરી દવા પી યુવાને જીવન ટૂંકાવ્યું…..

વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામની સીમમાં આવેલ અનિલભાઈ પરમારની વાડીએ રહી કામ કરતાં અજયભાઇ મહેશભાઇ નાઇ નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં…

વાંકાનેરના ઢુવા નજીકથી ચોરી કરવા નીકળેલ ગુનાહિત ઇતિહાસ ધરાવતી ટોળકીને ઝડપી પાડતી પોલીસ ટીમ….

ટોળકીના મુખ્ય સુત્રધારે આઠ વાહન ચોરી કર્યાની કબુલાત આપતા માલની રિકવરી કરાઇ… વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી પાસેથી રીઢા ચોર અને તેના સાગરીતો ટોળકી બનાવી ચોરીને અંજામ આપવા નીકળ્યા હોય, જે…

વાંકાનેરના પલાસડી ગામે જુના મન-દુઃખનો ખાર રાખી કૌટુંબિક ભાઈ પર બે શખ્સો હુમલો….

વાંકાનેર તાલુકાના પલાસડી ગામ ખાતે રહેતા એક શખ્સે પર જુના મનદુઃનો ખાર રાખી બે કૌટુંબિક ભાઇઓએ હુમલો કરી લાકડી વડે માથામાં મારી તેમજ મુંઢ ઈજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો…

વાંકાનેર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિક્રમ સોરાણીનું પાર્ટીમાંથી રાજીનામું….

ગુજરાત વિધાનસભાની 67-વાંકાનેર-કુવાડવા બેઠક પરથી ગત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીમાંથી ચુંટણી લડી 50,000 કરતાં વધુ મતો મેળવનારા વિક્રમ સોરાણીએ આજરોજ આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું ધરી દેતા આપ…

વાંકાનેર ખાતે જુગારના બે દરોડામાં જાહેરમાં જુગાર રમતા 8 શખ્સો ઝડપાયા…

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર ખાતે જુગારના બે અલગ અલગ દરોડા પાડી તીનપતિનો જુગાર રમતા ત્રણ અને ચકલા પોપટનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડી…

વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પડતર પ્રશ્નો બાબતે ધારાસભ્યને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઇ….

વાંકાનેર તાલુકા શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોને કનડતી સમસ્યા અને પડતર પ્રશ્નનો લાંબા સમયથી કોઇ ઉકેલ ન આવતા બાબતે તેમણે સમસ્યાઓના કાયમી નિરાકરણ માટે વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઇ સોમાણીને આવેદનપત્ર પાઠવી રજૂઆત…

error: Content is protected !!