વાંકાનેર શહેર નજીક મોરબી નેશનલ હાઇવે પર વઘાસીયા ટોલનાકે રીવર્સમાં આવતા ટ્રક નંબર GJ 17 UU 1897ના ડ્રાઇવર ભીમાભાઇ એભાભાઇ ઓડેદરાએ મોરબી ઉમા ટાઉનશીપમાં રહેતા ઉમંગભાઇ મગનભાઇ અધેરાની માલિકીની GJ 01 KD 4410 નંબરની હોન્ડા સીટી કારને હડફેટે લઈ કારમાં નુકશાન થતા બાબતે કાર ચાલકે ટ્રક ચાલક સામે વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે…
વાંકાનેર વિસ્તારની પળે પળની અપડેટ્સ અને તાજા સમાચાર મેળવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માટે નિચેની લિંક પર ક્લિક કરો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CkI9EQ2Ab9qDOE7w5Vr0Lt